________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત સેવા ચાકરીનો આ બદલે આપે છે ને ? પેલી બાઈ આ મુજબ સાંભળી તેને કહેવા લાગી કે મારે હાથે તને આ છે. તું તારે ઘેર લઈ ગયેલ છે. અને કહે છે કે મેં લીધે નથી. કેઈ લઈ ગયા હશે. આવું બોલવું તમારે ઉચિત નથી. પણ સ્વાર્થીએ દાભડે પાછા આપે નહી. બાઈ સમજી ગઈ કે સેવા ભક્તિ મારી કરવા આવ્યું નહોતું પણ મિલકતને કબજે કરવા આવ્યું હતું. ભલે દાભડે ગયે. બીજી મિલકત મારા કબજામાં છે હું પિતે જ આજીવિકા પુરતું રાખી સાત ક્ષેત્રમાં ધન વાપરી પુણ્ય ભાતું ભરૂ. બાઈ સાત ક્ષેત્રોમાં પુણ્યાર્થે ધન વાપરતી હેવાથી પેલે સગે પાછા મનમાં બળવા લાગ્યો. પણ હવે બાઈ ભેળવાય એવી નથી. મનને શાંત કર્યું. દાભડાના દાગીના વેચી રૂપિયા કરી વેપાર કરવા લાગે. પણ અનીતિનું ધન લેવાથી વેપારમાં લાભ મળે નહીં. અને ઘરની મૂડી પણ ખતમ થઈ, આ મુજબ કપટી સેવા ચાકરીના બાને સ્વાર્થ સાધે છે. પણ પરિણામ વિપરીત આવે છે વિશ્વાસ રહેતું નથી. ગામમાં બે આબરૂ થવાય છે માટે નિષ્કામ સેવા ભક્તિ કરે. ધારણ કરતાં પણ અધિક મળી આવશે. પણ ધનના લેભીને આ કથન કયાંથી પસંદ પડે? આત્મ તિ વિના બિચારા પ્રયાસે તે ઘણું કરે છે અને કાવાદાવા કરીને પાપ બંધ કરે છતાં મનની અને પેટની ભૂખ ભાગતી નથી-માટે આત્મ જ્યોતિ મેળવે. ૧૫૬“શાણુ સુજ્ઞજને, લાભ લેવાના વખતે પ્રમાદી. બનતા નથી. અવસરને ઓળખી ઉત્સાહ પૂર્વક
For Private And Personal Use Only