________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેત્રમાં અને પરલોકગમાંથી એ રહેશે
આંતર જાતિ મુખ ઠાવકુ રાખીને હવે કહેવા લાવ્યું કે તેમને અસાધ્ય રોગ લાગુ પડેલ છે. દવા સેવા તે કરીયે છીએ પણ ઓચિંતી વ્યાધિના મેગે ઢબી ગયા-તે મરણ પામ્યા તે મિલ્કત ઘરેણાં જ્યાં હશે ત્યાં રહેશે માટે મને સઘળી મિલકત આપે. રાગમાંથી બચી ગયા તે પાછી આપીશ. અને પરલેક ગયા તે તમારા પુણ્યમાટે સાત ક્ષેત્રમાં તે વાપરીશ–અનુમોદના કરવાથી તમેને પુણ્યને લાભ થશે. આ બાઈ સરલ અને ભેળી હતી. તેની વાણું સાંભળી સ્થાવર-જંગમ મિલકત તેને સેંપી. તથા ગુપ્ત રાખે દાગીનાને ડાબડે પણ આપ્યું. હવે તે આ ભાઈ બીલાડીના હાથમાં દૂધ આવે તેમ ખુશી થશે. અને સેવા ચાકરી બહુ કરવા લાગ્યો. અને મનમાં માને છે કે આ બાઈ જરૂર મરણ પામશે. અને હું પૈસાદાર બનીશ. પણ બાઈ આવ. ખાની બલવાન હોવાથી બેઠી થઈ, પેલાને હૃદયમાં ધ્રાસકે પડશે. બાઈ તે બેઠી થઈ, હવે મિલકત પાછી આપવી પડશે કાંઈ નહી. દાગીનાને દાભડો તો મારા કબજામાં છે. બીજી મિલકત અર્પણ કરી હતી તે જે ઘેર ભેગી કરી હતી તે સારું થાત, હેટી ભૂલ કરી. તેવા વિચારમાં છે તેવામાં બાઈએ ઘરેણુને દાભડે પાછો માગ્યા એ દાભડો હું અત્રેથી લઈ ગયે નથી. તમારા મકાનમાં જ હશે. તપાસ કરે. મળી આવશે. આ મુજબ સાંભળીને તપાસ કરી પણ પ્રાપ્ત થયે નહી. ત્યારે પેલે પ્રપંચી કહેવા લાગે. તમારી ગેરહાજરીમાં કેઈ ઉપાડી ગયો હશે. મારી પાસે તે નથી. લીધે હાય હોય તે આપતાં શી વાર લાગે? નાક ગળે પડે નહી.
For Private And Personal Use Only