________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થર
આ.કીતિસાગરસૂરિ રચિત કરવા જેવી નથી. દૂરની સલામ કરવામાં જ હિત છે આ પ્રમાણે સમજતા હોવાથી ના છૂટકે તેની પાસે આવે છે.
વિપત્તિના તથા સંકટના પ્રસંગે નબળા ઉપર બળીયાનું જોર વે છે અને તે લાગ, કેટલાક શોધતા હોય છે એકાદ વ્યક્તિ જે હાથમાં આવી જાય તે ઈલે મનહર મનગમતી વાતે કરી જાણે કે સંકટમાં સહકાર આપવાજ આવેલ છે તેમ સામાને લાગે પરંતુ જ્યારે સહકાર આપવાને બદલે સ્વાર્થ સાધતા હોય ત્યારે જ માલુમ પડે છે. કે મદદ આપવા આવેલ નથી પણ શયતાન બની સંપત્તિ લૂંટવા આવે છે. પરંતુ હવે તેને ખસેડવાને ઉપાય નહી હેવાથી મનમાં મુંઝવણ થાય છે એક ગામમાં વિધવા બાઈની પાસે ઘણી મિલકત હતી. સોનારૂપાના દાગીનાને એક દાબડ તેણીએ છાનો રાખે હતો. તેની માલુમ એક સગા માણસને હતી. સમજાવી મધુર વાત કરીને તે છાના રાખેલ દાબડાની વાત જાણી લીધી હતી. આ વિધવાબાઈને અસાધ્ય વ્યાધિ લાગુ પડે. ઉઠવા બેસવાની તાકાત નહોતી. આવા પ્રસંગે સ્વાર્થ સાધવા તે સગો તે બાઈની પાસે આવી સારવાર કરવા લાગ્યા. જાણે પિતાને પુત્ર હેયની શું? પિતાની પત્નીને કહેલું કે બરાબર સેવા ભક્તિ કરજે. આવા વખત આપણે સગાંવહાલાં સેવા જે ખબર નહો કરીયે તે બીજે કણ આવીને કરશે ? સહજ ભૂલ થતાં પણ સ્ત્રીને ધમધમાવતે હતે. વ્યાધિગ્રસ્ત બાઈ તે તેની સાર સંભાળ દેખીને ખુશી થઈ અને કહેવા લાગી કે, તમેજ ખરા સગા વહાલા છે નહીતર આવી સેવાચાકરી કોણ કરે ? સગો
For Private And Personal Use Only