________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ સગાંવહાલાંઓની આગળ જેમ ફાવે તેમ બેલતી. માતપિતાએ કહ્યું કે જો તું રાજ પુત્રીની આગળ વિનયપૂર્વક નમ્રતા શખીને બેલી હતી તે આ પસ્તા કરવાનો વખત આવત નહિ. દરેક સ્થિતિમાં લઘુતા રાખવી જોઈએ. તેભૂલી અને માલ પાણી મળતાં અમારી આગળ પણફાકે રાખવા લાગી. અભિમાન અહંકારને ધારણ કરવાથી જે પદય હેાય છે તે ખતમ થાય છે માટે હવેથી અભિથાન રાખીશ નહી. હવે ઘરના કાર્યકર અને વડીલેને વિનય સાચવ, આગળ જતાં પદયે વળી સુખી થઈશ. આ શિક્ષા નથી પણ શિખામણ છે. આ મુજબ સાંભળવાથી દરેક બાબતમાં વિનય-નમ્રતા રાખી. તેથી અંતે સુખી થઈ માટે અરે મહાનુભાવો જે તમને સંપત્તિ સાહ્યબી વિગેરે મળી છે. તેને ફાં કે રાખતા નહી. પણ લઘુતાને અપનાવી દરેકની સાથે મધુર વચને બેલી પિતાનું અને પારકાનું કલ્યાણ કરે તેને શાસ્ત્રકાર વચનગુપ્તિ કહે છે.” મધુર વચન વાણીથી કેયલ કાળી હોય છે છતાં દરેક માન
ને પ્રિય બને છે. અને ગધેડી શ્વેત હોય છે. છતાં ભૂંકવાને સ્વભાવ હોવાથી અપ્રિય બને છે. ૧૫૫ વાણું વર્તનથી જાતિકુલ પરખાય છે. અને સ્વ
ભાવ પણ પરખાય છે. જે કે શ્રીમંત હોય પણ બોલવામાં તે છડે હાય. અને વર્તનમાં મીઠું હોય તે તેને કઈ હદયથી સત્કાર નથી. તેના રેફમાં કે બેલવાની ચાલકીમાં અંજાઈ કોઈ તેને આ બેસે વિગેરે સત્કાર કરે તે વસ્તુ જુદી છે. પણ મનમાં તે સમજતા હોય છે. ભાઈસાહેબની સાથે સોબત
For Private And Personal Use Only