________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત
વરાભૂષણ પણ પહેરવાના મળે છે. તેથી બહાર જ્યારે વસ્ત્રાભૂષણ સજીને જાય છે ત્યારે તેના સગાં વહાલાં વખાણે છે. તું તો ભાગ્યશાલી છે કે તને રાજપુત્રીએ સખી બનાવી. આ મુજબ સાંભળવાથી “અધૂરે ઘટ અધિક છલકાય તેની માફક છલકાવા લાગી. માત પિતાની આગળ જે વિનય નમ્રતા રાખવું જોઈએ તે રાખતી નથી. કેઈ કામ બતાવે ત્યારે કહે છે કે આ કામ હવે કરી શકું નહી. તમે કરી લે. હવે રાજપુત્રી મારી સખી બની છે. મારે હવે કેની પરવા છે? આ પ્રમાણે ફાં કે રાખી કોઈનું પણ ગણકારતી નથી, તેના માતપિતા ફિકર ચિન્તા કરવા લાગ્યા. કે રાજપુત્રીને સંબંધ કયાં સુધી. આ અભિમાનના તેરમાં અમારૂ માનતી નથી જેમ તેમ બોલ્યા કરે છે. પણ વખત જતાં તેને જ પસ્તાવું પડશે. આમ ધારી મૌન રહ્યા. બે ત્રણ વર્ષે વ્યતીત થયા પછી તેને બોલાવામાં ભાન રહ્યું નહી. રાજપુત્રીને જે વિય-સભ્યતા સાચવવી. જોઈયે તે સાચવતી નથી અને જેમતેમ બોલે છે. તેથી રાજપુત્રીને ગુસ્સો થયો કે હવેથી તારે મારી પાસે આવવુ નહી. આવીશ તે તિરસ્કાર પૂર્વક દૂર કરાવીશ. આ સાંભળી પેલી તે હેબતાઈ ગઈ અને પિતાના ઘેર આવી રડવા લાગી. માતપિતા પુછે છે. કે કેમ આજે રડવા માંડયું છે? સહેજ બલવામાં વધારે બેલાઈ ગયું. તેથી મને કાઢી મૂકી અને કહ્યું કે હવેથી મારી પાસે આવીશ તે તિરસ્કાર યુવક દૂર કરાવીશ તેથી મહને બહુ લાગી આવ્યું છે. રાજપુત્રીને આ સ્વભાવ હશે તે જાણતી નહતી, થાડું સન્માન મળતાં. અને સરસ ખાવાપીવાનું પ્રાપ્ત થતાં ફાકે રાખીને તમારી આગળ અને.
For Private And Personal Use Only