________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૩૮ રહીને મહેટાઈને ફાંકે મદ રાખવે તે મૂખમાં ખપવા જેવું છે. એટલે પિતાની મૂલ સ્થિતિને વિચાર કરી નમ્રતા ધારણ કરીને વર્તન રાખવું તે હિતકર છે નમ્રતાના ચેગે તમે તમારા ઘરમાં છે કે હેટાની પાસે રહેલા છે તે પણ તમારી ભૂલની માફી મળશે. અને હેટાઈ જરૂર આવી મળશે. કારણ કે નમ્રતા લઘુતા એ ગુણ છે કે બીજા સદ્દગુણેને આકર્ષણ કરીને હાજર કરે છે. પરંતુ નમ્રતા દંભ વિનાની હોવી જોઈએ, કારણ કે સ્વ કાર્યને સાધવા ખાતર ઘણું માન દેખાવમાં બહારથી લઘુતા દર્શાવે પણું હદયમાં તે કારમી કતલ કરવાની ભાવના વર્તતા હોય છે. માટે સાચી નમ્રતાને ધારણ કરી દરેક પરિસ્થિતિમાં જીવનને પસાર કરે. નહતિર મેટાને આધાર મળતાં ફાંકે રાખશે તો એક દાસીની માફક બનશે.
એક રાજપુત્રીને અનપુરમાં એકલી હેવાથી ગમતું નહી. આનંદ આવતો નહી. પિતાની સમાન વયની સખી હોય તે વાતચિત્ત-ગમ્મત કરવાની મજા પડે આમ ધારી પિતાના મકાનની પાસે રહેલી એક સમાન ઉમ્મરની છેકરી સાથે મિત્રાચારી કરી. અને કહ્યું કે, તું દરરોજ મારી પાસે આવજે એકલા રહેવામાં આનંદ આવતો નથી. આ બેકરી વિચાર કરે છે. રાજપુત્રીની સાથે રહેવામાં મહેટા મળશે. અને તેના માતા પિતા પણ હુને સત્કારશે. અને ગરીબાઈની પીડા ટળશે. આમ વિચારી તેની પાસે દરરાજ આવવા લાગી. બન્નેને મજા પડવા લાગી. રાજપુત્રી જ્યારે ખાવા બેસે છે ત્યારે તેને મીઠાઈ–મમરા-કેવડા વિગેરે ખાવાનું મળે છે તથા
For Private And Personal Use Only