________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માખી મારીને
દૂર લઈ જાથી
આ. કીતિસાગરસુરિ સંચિત તેમાં વારાને રહી જવાથી મરણ પામી સાપ કે છછુંદર ચાય. કાંતે વૃક્ષમાં ઉત્પન્ન થઈ તેનું રક્ષણ કરે છે. પણ તે સ્થિતિમાં કઈને આપી શકાતું નથી. કેઈ જાણકાર આવે તે સાપ-વિગેરેને મારી સવ ધન સ્વીકાર કરે, એટલે પિતે તે લાભ લઈ શકે નહી અને બીજાઓ ઝુંટવી મારીને લઈ લે. અને મરણ થાય તે અધિક, મધમાખીઓ કેઈને મધ આપી શકતી નથી. ત્યારે વાઘરી આવી તેણુઓને મારી નાંખી બધે મધપૂડો લઈ લે છે. આના જેવું બને. માટે પરોપકાર કરતા રહેવું. સંપત્તિ કેઈની છાજી નથી. અને રહી નથી. ૧૫૪ ધનાદિક દ્વારા જે અનુકુલતા મળે છે. અને મળી. છે. તેને સદુપયોગ કરી આ ન્નતિ કરી સુંદર હાવે છે કે જેના ચગે ભવોભવની પીડાઓ ટછે અને વ્રત નિયમ પાળીને પરમપદની
પ્રાપ્તિ થાય. , “શ્રીમતે પિતાનું કાર્ય સાધવા તને વખાણશે અને પિતાની પાસે રહેવા ઈચ્છા બતાવશે અને તમે પણ મેટાની સબતમાં માન દરજજો વધશે આમ ધારી તેઓની પાસે રહેશે. અને લેકે તમારી પ્રશંસા કરશે આદર સત્કાર આપશે પણ છલકાઈ જતા નહી અને મહેટાઈને કે રાખતા નહીં. કારણ કે એક દિવસ ભૂલ થતાં અને પિતાના કાર્યો સધાઈ જતાં તમને તગેડી મૂકશે તે વખતે તમે જે
કે રાખેલ હશે તેની અન્યને હાંસી કરશે. અને પ્રથમ જે દર જે હતો તેનાથી હલકે માનશે. માટે શ્રીમંતેની પાસે
For Private And Personal Use Only