________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ તે જ વ્યક્તિ પરોપકારી એક સજજન પાસે ગયા. પિતાની પીડા દર્શાવી. તે શ્રવણ કરી ભક્તિના દાવે પાંચ હજાર ગણું આપ્યા–જે કે આપનાર લક્ષાધિપતિ હતે નહી પણ કરેડ પતિ કરતાં સાધર્મિક બાંધામાં ભક્તિભાવ તેને આધકહતે. પાંચ હજાર લઈને રીતસર તે ભાઈએ વ્યાપાર કર્યો. અને નફે મલે ત્યારે વ્યાજ સહિત રૂપિયા આપવા આવે. ત્યારે તે ભાઈએ કહ્યું કે ભક્તિના દાવે રૂપિયા તને આપ્યા છે. માટે પાછા હું લઈશ નહી. અને આજીવિકાની પીડાને દૂર કર, તારી ભક્તિ કરવાથી વ્યાપારમાં મને લાભ થયે છે. માટે પાછા લેવામાં આવશે નહી. ઘણે આગ્રહ કર્યો છતાં લીધા નહી ત્યારે તે માણસ સ્વ સ્થાને આવીને ન્યાય પુરસચર વ્યાપાર કરવા લાગ્યા. માટે લેભી ધનાઢય પાસે જવામાં માલ નથી. જવું હોય તે પરોપકારી નિર્લોભી પાસે જવું. શકય સહાશે તે મળે. ભલે લક્ષાધિપતિ, કરોડપતિ થાય તે પણ તેમની પીડા ટળવાની નથી જ. કારણ ભક્તિભાવપરોપકારને ભૂલી નશ્વર ધન સંપત્તિમાં આસક્ત બને. ત્યારે પરોપકારી-સંતેષી-
પુઉદયે જે સંપત્તિ પ્રાપ્ત થએલ તેને સદુપયેગ સેવા ભક્તિના આધારે પુણ્ય કાર્યોમાં આસક્ત બને છે. અને સાચા સમૃદ્ધિમાન બને છે. તેને ચિન્તા વલેપાત ઘણે થતું નથી અને અંતે શુભ વિચારે દ્વારા સદુગતિને મેળવી સુખ ભોજન બને છે. ૧૫૩ પૈસો પુણ્ય અને પુરૂષાથ વડે પ્રાપ્ત થાય છે
એકલા પુરૂષાર્થથી પ્રાપ્ત થતું નથી. પસા હોય પણ પરોપકાર–ભક્તિ સેવા કરે નહી તો
For Private And Personal Use Only