________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ અતિ
.
તેના જન્મ સફલ છે. કેટલાકમાં પેાતાના પ્રાણાનુ પત્ની પુત્ર પરિવારનું રક્ષણ કરવાની આવડત હોય છે. પણ બીજાનુ રક્ષણ કરવાની આવડત હાય તેની તા મલીહારો. માટે તમે બુદ્ધિમાન અલવાન અને સત્તાધારી હૈ। તેા સ્વપરનું કલ્યાણુ કરવા તત્પર મનેા. તેમાં જ તમારી મઢુત્તા છે. ૧૫૨ દુઃખી માણસા ધનાઢય શ્રીમંતની પાસે પેાતાનાદુ:ખની વાત કહેવા જાય છે. ત્યારે પેતે તેની આગળ પેાતાના દુ:ખની વાત કહી તેઓને નિરાશ કરી મૂકે છે.
તેને ધનના ઘેનમાં ખ્યાલ રહેતા નથી કે જે આવ્યો છે તે કાંઈક મદદ સહારા લેવા આવ્યા છે. પણ પાતાની મદદ કરવાની ઈચ્છા ન હાવાથી પોતાની સહજ ચિન્તામાને વિપત્તિ માની અધિક રાડા રડવા બેસી જાય છે. પણ શકય સહકાર આપવા તે ભૂલી જાય છે. ધનાઢયતા પ્રાપ્ત થઇ તે પાપકાર કરવાથી પુણ્યના ચાળે મળી છે. માટે તેની યથાશક્તિ મુજબ પીડાને ટાળી પુણ્ય મેળવું, કે જેના આધારે શ્રીમતાઇશે.ભે દુ:ખીના દુઃખને તે તે જાણે કે જેમણે દુઃખના અનુભવ કરેલ હાય.
એક વિડંખનાથી પીડાયેલ સાધારણ વ્યક્તિ, શ્રીમતની પાસે જઈને પેાતાની વીતી કહેવા લાગ્યા, કે ભાગ્યથાલી ? અમે ઘણા વિપત્તિમાં આવી પડયા છીએ. પુત્રાદિક પરિવારને ઘણુ કષ્ટ પડે છે. વ્યાપાર મૂડી હોય તેા કરી શકાય તેવી મૂડી મારી પાસે નથી. પ્રથમ તમારી માફક પૈસાદાર હતા. પણ વ્યાપારમાં ઘણી ખાટ આવી, મિલ્કત ખતમ થઈ
2.
.
૫
For Private And Personal Use Only