________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
જાતિ સાગરમાર રા
બહેન જે નાની છે તેને મારે મળવું છે. તેણીને મહી એલાવે. તેણીને સ્વાગતપૂર્વક લાવવામાં આવી. આવેલી નાની બહેન કહે છે કે મ્હાટી એન. હવે તે તારૂ મરણુ પાસે આવેલું છે. માટે એક સુંદર-મનેાહેર વાત કહે. તે સાંભળી ખુશી ચાઉ અને સરરાજ તારી યાદી કરૂ ? આાદશાહ આમતે વાતને રિસયે હતા. અને કહ્યુ તારી નાની એનને મનેાહર વાત કહી ખુશી કર? એમને કહ્યુ કે જ્યાં સુધી વાત પુરી થાય નહી ત્યાં સુધી મને મારી નાખવી નહી. રમે $ જા નહી મારૂં. પણ વાત તેા કહે! મે સાંભળ્યું છે કે વાત કરવામાં તું હુંશીયાર છે. બેગમે એવી વાત રવા આંડી કે તેમાં કરૂણા-શૂરતા રૌદ્રતા વિગેરે રસાથી ભરપૂર હતી. અને દિવસેાના દિવસે ગયા પણ તે વાત સમાપ્ત થઈ નહી. બેગમે કહ્યું કે ખાર મહિના વાત કરતાં વ્યતીત થયા પણ વાત પૂરી થઈ નહી. માટે સારી ન ખાવા. બાદશાહે કહ્યું. વાત પૂરી થઈ નહીં તેથી મારી શકાશે નહિ. વાત તે જીવન પર્યંત પૂર્ણ થશે નહિ. કશેય વાંધા નથી. પણ હવે અધુરી વાત આગળ ત્યારે જ કહું કે તમે બેગમેાને સારી નાંખા નહીં તે ત્યારે બાદશાહ કબુલ થયા. આમ પેાતાની કુશલતાથી જીવન પર્યંત વાત કહીને સ્વપરનું હિત સાધ્યું પ્રાણાનું રક્ષણ કર્યું. જો કે માદશાહે બીજી કન્યાઓ સાથે સાદી કરી પણ આ બેગમની કુશલતાથી મારી શકયા નહી.. આવી મહેના જગતભરમાં વિરલ હાય છે. અને પુરૂષ પણ વિરલ હાય છે કે પોતાના પ્રાણાના જેખમે પણ બીજાઓના બચાવ કરવામાં સમય હોય છે. આવી માણસાઇ આવી
For Private And Personal Use Only