________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ની હલક કર
છે અને
હો
રાખતા
માતર જાતિ અવકાશ મળશે નહી. સત્તા-સંપત્તિ વિગેરેની માયા ઉપદેશ વિના અને પરાક્રમ ફેરવ્યા કદાપિ ખસતી નથી. અને ખસશે પણ નહી. અને તેમાં રાચી માચી રહેવાથી સ્વને પણ સુખ નથી. માટે નાના-દંભને ત્યાગ કરવા પૂર્વક કરેલ દોષનો એકરાર કરીને સન્માર્ગે વળો–
રાજ્ય સત્તા–સંપત્તિ પ્રાપ્ત થયા પછી કેટલાક કર રાજાઓ, અપરાધ થતાં શંકાતુર બની પત્ની પુત્રાદિકને મારી નાંખવા તૈયાર થાય છે અને કેઈ અનુયાયી વર્ગ ઉપર વિશ્વાસ રાખતા નથી. બધાએ અપરાધ, દોષે કરનાર હોતા નથી. એકના દેથી બીજાઓનું આવી બને છે. બધાને સરખા માની તેઓને પણ મારી નાંખવા જેટલી કરતા કરે છે. સત્તાના પૅનમાં તેઓને ભાન રહેતું નથી કે એક બદામ કડવી નીકળી તેથી સઘળી બદામ કડવી હેય નહી અને કોઈ પણ સાધારણ મનુષ્ય બહાને ફગાવી દેતા નથી. આવી ક્યા વિનાના પાને સન્માર્ગે વાળવા તે અશકય છે, પરંતુ તેવાઓને સન્માર્ગે વાળનાર કેઈ શુરવીર વિરલ મળી આવે છે.
એક બાદશાહ રાજાની બેગમ ઘણી રૂપવાન હતી. તે રાજાને બહુ વહાલી હતી. રાજા જે જોઈએ તે હાજર કરતે પણ આ બેગમ બેવફા નીવડી. બીજાને લાગુ પડી. ઘણા દિવસે બાદશાહને ખબર પડી. એકદમ ક્રોધાતુર બની રાજાએ તેણીનું મસ્તક જુદું કરી નાંખ્યું. કાંઈ પણ વિચાર સર કર્યો નહી. પણ બાદશાહને બેગમ વિના ચાલતું નથી. તેથી બીજી કન્યાને પરણે તેને એક દિવસ રાખી
For Private And Personal Use Only