________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ma
આ. કીતિ અગરસૂરિ રચિત
“ખાય છે કેદમાં જાય છે છતાં આ છંદ મૂકતા નથી. ત્યારે રહે છે કે આ સળુ પરમેશ્વર કરાવે છે એમાં મારા કેઈ દોષ નથી. પ્રભુ પરમેશ્વરને ગમે તે સાચુ, પરમેશ્વરની ઇચ્છા તેથી આવાં ભૂંડાં-ખરાબ કામેા કરાવે છે તેમાં સારૂ જોર ચાલતુ નથી. તેમની આગળ હું કાણુ ? તથા છેવટે નસીબને વાંક બતાવતા મરણ મામી દુતિમાં ગયા પણુ સુધર્યાં નહી. આ પ્રમાણે માણસે ખેલવાની ખાવડત હોય ત્યારે અનેક માના બતાવી ઢામાંથી છટકવાની કોશીશ કરે છે પણ પાપાથી પાછુ હુડવાથી કાશીશ કરતા નથી. પશુ પણ એક એવાર માર ખાય ત્યારે સમજે છે માણસ જેવા માસ થઈને સમજે નહી તેા શુ કહેવુ? તમારી પાસે સાંસારિક સુખ ભાગવવાની અનુકુલતા હશે એલવાની તાકાત—ખીજાઓને આડાઅવળા સમજાવી પેાતાના પટારા ભરવાની અભિલાષા હૅશે અને આર્ભ સમાર ભેા કરી અબજપતિ થવાના વિચારે હશે પણ યાદ રાખજો કે ખરાખ અનાચારેા કરવાથી છેવટે તમે પાપેાથી છટકી જશે નહી. પૈસા-પરિવાર અત્રે પડતા રહેશે અને દુઃખના વિડંબનાએાના ભામ્તા તમારે પેાતાને થવુ પડશે માટે કાઇ ઉપદેશ આપે કે સગાવહાલાં ઠપકા આપે ત્યારે ખાના બતાવી અમે નિર્દોષ છીએ. એવા દસ કરશે નહી. પશુ સુધરવા માટે પ્રયાસ કરવા તે હિતકર છે માટે સદ્ગુરૂ પાસે જઇને વિનય પૂર્વક કહે કે અમારા કલ્યાણુના મા દર્શાવેા. અને દર્શાવ્યા મુજબ અનાચારથી પાછા હૈધ તે પણ જીવન પર્યંત એત્રણ વ નહી. તે જ વિપત્તિઓને વિડંબનાએાને સટાને આવવાને
For Private And Personal Use Only