________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ છે, તેજ પાપ કરાવે છે. હિંસા-અસત્ય-ચારી જારી કરાવીને ખસી જાય છે અને માણસે તરફને ઠપકે અપાવે છે. અને સત્તાધારી-અધિકારી તરફથી માર મરાવે છે કેદમાં નંખાવે છે એમાં મારે ઉપાય નથી. અરે સારા કામો કરતાં વિવિધ વિદને ઉપસ્થિત કરી અટકાવે છે. આ મુજબ સાંભળી સાક્ષાત્ કલિયુગે પ્રગટ થઈને કહ્યું કે અરે ચબાવલા? તું મ્હને ફેગટ દોષ દે છે અને બદનામ કરે છે તને જે એમ લાગતું હોય તે આ સઘળું પા૫ કલિયુગ કરાવે છે તે હું . ખસી જઉં છું તું સુખેથી સારા ધાર્મિક કાર્યો કર અને સ્વપરને ઉપકારી બન. આમ કહીને કલિયુગ અરય બન્ય આ પછી પણ તેણે પાપાચરણને ત્યાગ કર્યો નહી. દુષ્ટાચરણમાં રાચી માચી રહેવા લાગે વળી તેને સગાંવહાલાં કટુક વચનો દ્વારા ઠપકો આપે છે કે આવા આચરણથી તું અને અમે દુઃખી થઈએ છીએ કાંઈક તે સમજ. એમાં તને શો લાભ દેખાય છે. ત્યારે કહેવા લાગ્યું કે, આ બધું શયતાન–મોહ કરાવે છે. સારા કામ કરવાની અભિલાષા તે ઘણી છે. પણ મોહ વળગ્યા હોવાથી કોઈપણ સારૂ કામ થઈ શકતું નથી. નાઈલાજ છું. સદ્દગુરૂએ ઉપદેશ આપી મોહને દૂર કરવાનું કહ્યું. તેણે પણ માન્યું. બે દિવસ પછી એન એ અધિકારીએ બેડીઓ પહેરાવી કેદખાનામાં નાંખ્યો ત્યાં શિક્ષા ભેગવી બહાર આવ્યા તે પણ સાન–સમજણ આવી નહી. અને ચાર જરી–લંટફાટ કરવા લાગ્યો માર ખાય છે. પણ માલ પચતું નથી. બેઆબરૂ થઈને પાછું આપવું પડે છે ત્યારે લાગતા વળગતાં કહે છે કે અલ્યા ? આટલે માર
For Private And Personal Use Only