________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦િ૦૮
આકીર્તિસાગરસૂરિ રચિત અપમંગલ છે તેનો વિચાર કર. કજીઆરને શિખામણ સદતી નથી. પસંદ પડતી નથી. તેણીએ તે અધિક ઝઘડે કર્યો. આવનાર સગાં-વહાલાંને પણ કંટાળે હેવાથી ગાણું ગીતને ત્યાગ કરી પિતાને ઘેર ગયાં. અને કહેવા લાગ્યા કે આ કંકાસણુ અને મધમાન ભરેલીના ઘેર કયાં ગયા? આ પ્રમાણે વાઘરણને હજી પુત્ર જ નથી તેની પહેલાં વાંઝણ બાઈનું અપમંગલ ભાસ્યું તુ કયાં આવી એમ કહીને મદથી કંકાસ કરવા લાગી, તેિજ પિતાનું અપમંગલ કરી રહેલ છે તેનું અભિમાનના ઘેનમાં ભાન રહ્યું નહી તે પછી પાસે સત્તા સાહાબી હોય, તેને મદ અભિમાનાદિ. થાય એમાં શી નવાઈ? માટે શાસકારો કહે છે કે દુન્યવી સત્તા–સંપત્તિને પ્રાપ્ત કરતાં આત્મજ્ઞાનને ભૂલે નહી.
સાહાબી–સત્તાના મદમાં આસક્ત બનેલ કેટલાક ભૂંડા-ખરાબ કામ કરતા જાય ને પિતાને નિર્દોષ માનતા બીજાઓને દોષ દેવા તત્પર બને છે. અરે દેવ ગુરૂ ધર્મના ઉપર દોષને દેતાં પણ અચકાતા નથી. આવા માનવાને પૃદયે રદ્ધિ-સમૃદ્ધિ મળે તે પણ આત્મતત્તવ ઓળખ વામાં કમનસીબ રહે છે જ્યારે ઓચિંતી વિડંબના વિપત્તિ. આવી પડે ત્યારે જુદા જુદા બાના બતાવી પિતે નિર્દોષ છું આમ દંભ કરીને રડવા બેસી જાય છે. અને પોકારે પાડે છે પણ કમ કોઈને છોડતું નથી.
એક માણસ ઘણે પાપી અને બાવાલે હતે તેને કઈ શીખામણ આપે તે કહે કે, હું બહુ સારે છું પાપ કરવામાં પાછું પડું છું. પણ કલિયુગ મારી પાસે લાગેલો.
For Private And Personal Use Only