________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર નિ
G૭ આવતી નથી. કહેવત છે, “ઓછુ પાત્રને અધિકું ભ. અને વઢકણી વહુએ દીકરા જયે” આ કહેવત લાગુ પડવાની જ.
એક વાઘરીએ લગ્ન કર્યું. વાઘરણ ઘરમાં આવી પણ બહુ ચબાવલી. અને કજીઆળી હતી. વાઘરી પસ્તા કરવા લાગ્યા હવે શું થાય ? કાઢી મૂકે તે પાલવે એમ નહેતું. તેથી તે સઘળું સહન કરી લેતે એટલામાં બે વર્ષ ગયા પછી વાઘરણને અઘરણું આવી. પછી તે બડાઈ હાંકવામાં અને કજીએ કરવામાં બાકી રાખતી નહતી. વાઘરીને કહ્યું કે મારી આ અઘરણી પ્રસંગે શેરીના સઘળાં ભાઈ એનેને બેલા ગીત ગાયું ગરબીઓને ગવરાવી મારે ખોળે ભરાવે. વાઘરીએ કહ્યું કે તું કરુઆરી હોવાથી કેઈ આવશે નહી. આ સાંભળી તેણે કુદીને કહ્યું. કેમ નહી આવશે તમે આળસુ એદી છે જાઓ જલદી. અને આમં. ત્રણ આપે. કંકાસના ભયથી વાઘરીએ સગાંવહાલાંઓને તથા લાગતા-વળગતાઓને આમંત્રણ આપ્યું. વાઘરીની શરમથી સઘળા આવ્યા. તેમાં એક વાંઝણું હજામડી પણ આવેલી છે. તે દેખીને વાઘરણ જુસ્સામાં આવી કહેવા લાગી, તારા આવવાથી અપમંગળ થયું. અને જેમ તેમ બેલવા લાગી. આવનાર બાઈએ કહ્યું કે, આટલું બધું શું બોલ્યા કરે છે, જ્યારે તું જણેશ ત્યારે વાઘરીને જ જણશ. શ્રીમંત પુત્રને જાણશ નહી. તારા કરતાં અમે વાંઝીયા સારા. આ સાંભળી મદમાં આવી, આવેલી બાઈ સાથે ઝઘડે કર્યો. હજામની વહુએ કહ્યું કે તું જ કંકાશ કલહ કરીને
For Private And Personal Use Only