________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
આ. કીતિ સાગરસૂરિ રચિત
શેરને માથે સવા શેર હાય છે. પરંતુ આતરિક શત્રુઓને પરાસ્ત કરવામાં કાઈ પ્રકારના ભય રહેતા નથી. આ મુજબ કયારે અને કે, મ-માન-મદન વિગેરે જીતવા માટે તત્પર અનેા ત્યારે જ.
૧૫૧ જગતમાં ડહાપણવાળા આળસુ પ્રમાદીને કહે છે. કે બલબુદ્ધિ હાવા છતાં પણ પ્રમાદી બનીને શક્તિને ગુમાવા નહી. ઉઠે, ઉદ્યમ કરી, પગલું આગળ આગળ મૂકે. આળસુ બનીને કટકથી ભરેલા વિઠ્ઠોથી ભરપુર માને દેખીને મુઝવણમાં પડા નહી.
પ્રમાદી બનીને પડી રહ્યા કરતાં કાંટાથી કે વિધ્રોથી ભરેલા માગે જવુ કલ્યાણકર છે. ઉત્સાહ ધારણ કરીને એક પગલુ મૂકતાં તે કાંટા વિઘ્ને ખસી જવાના જ્યાં સુધી તમારામાં રહેલ પરાક્રમ ફેારવ્યું નથી ત્યાં સુધી તેઓની ભીતિ રહેવાની. પગલુ ભરતાં જ તે ખસી જવાના. તમારા ઉત્સાહ પરાક્રમ આગળ તેઓનું જોર ચાલશે નહી. માટે તૈયાર થાઓ તમારી ભૂમિકા તમારૂ સામ્રાજ્ય અને સંપત્તિ સમૃદ્ધિ તમારા હાથમાં છે. આ મુજબ શ્રવણું કરી આળસુ પ્રમાદી તૈયાર થાય છે. અને પરાક્રમ ફારવી દુન્યવી સાંસારિક સત્તા-સંપત્તિ પ્રાપ્ત કરે છે. પણ આત્મિક સત્તા-સમૃદ્ધિ જ્યાં સુધી હસ્તગત કરી નથી ત્યાં સુધી સાચી સત્તા-સ'પત્તિ વિગેરે હાજર થતી નથી. દુન્યવી સંપત્તિ વિગેરે મેળવ્યા પછી આત્મજ્ઞાન હાય નહી તે મહુ–માન–મદનાદિકને આવવા માર્ગ જડે છે. સત્ય પાત્રતા
For Private And Personal Use Only