________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ નહી તેવી રીતે સંગ્રામ કરી અનુક્રમે વિજયમાલા ધારણ કરી વીરત્વને દીપાવે છે. માટે સર્વ શક્તિ અને બુદ્ધિથી મદ-માન-મેહ વિગેરે જતી વીર બને. અને તેના ચેગે જન્મ–જરા-મરણ-આધિ-વ્યાધિ અને વિડંબનાએ પરાસ્ત થશે. જેમ તમે દુન્યવી શત્રુઓને પ્રતિકુલ વગરને પરાસ્તા કરવા વિચાર કરે છે કે, “હું તન-વાર્થ સાધમિ” તે વિચાર વિષય કષાયને જીતવા માટે રાખે દુન્યવી પરાધીનતાને ફગાવી દેવા તમે કહે છે કે બંદુકની ગોળીઓ વાગે અગર તલવારના છરાના ખંજરના ઘા વાગે પણ અમે પાછા હઠીશું નહીં. તે પ્રમાણે ક્રોધાદિકની પરાધીનતાને ટાળવા માટે અમને ગમે તેવા ઘા વાગે લાઠીઓના માર પડે તે પણ પાછા હઠશું નહિ. આ પ્રમાણે ગર્જના કરી સંગ્રામ ખેલશે તે જરૂર તમને વિજય પ્રાપ્ત થવાને. અને ત્યાર બાદ સાચી સ્વાધીનતા હાજર થવાની. વિજય મેળવવા ને આ સારો ઉપાય છે નહીતર તમે દુન્યવી વિજય મેળવશે પણ તમારે પરાજય કરનાર સંસાર વિદ્યમાન હોય છે. અને પરાજય પામતાં બલ-બુદ્ધિ-સંપત્તિની બરબાદી થવાની.
એક મુસાફર જંગલમાંથી પસાર થઈ રહેલ છે તેવામાં ગુફામાંથી નીકળેલ સિંહ તેને દેખી ગર્જના કરતા મારવા માટે સ્પે. મનમાં મલકાતે સિંહ તેના ઉપર જે પજે મારે છે તેવામાં શીકારીની રાયફલની ગોળી તેના મસ્તકમાં વાગી. તરફડતે સિંહ ભૂમિ ઉપર પડી મરણ પામે. પેલે મુસાફર પ્રભુને પાડ માનતે આગળ વધ્યું. આ પ્રમાણે જગતમાં
For Private And Personal Use Only