________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
આ. કીતિ સાગરસૂરિ રચિત આકર્ષક નહી બનાય, નાહક પૈસાનો વ્યય કરી હાંસીપાત્ર બને છે કેઈ વખતે વિપત્તિમાં આવી પડીશ. પણ મુગ્ધ બનેલ શાની માને ? એક વખત પિયરથી કમેત્રી આવી કે ભાઈનું લગ્ન છે તે અવસરે તમારે આવવું. તેને પતિ તે ગયે નહી પણ પિતે બાઈ પાવડર લગાવી. કિંમતી વસ્ત્રાભૂષણ પહેરી પીયરમાં જવા માટે એકલી નીકળી માર્ગમાં ઘુ મળ્યા. તેણીના બહુ વખાણ કર્યા. અને લાગ મળે તૂટી લીધી. રડતી પાછી આવી. પતિએ કહ્યું કે તેને આકર્ષક બનવાને ઘણે શેખ હતું તે પૂરી થયે હવે સમજ કે. ઘણે ઠઠાર કરવામાં ઠગાવાનું છે. જે સ્થતિ મળી છે તે ભાગ્યાનુસારે સારી મળી છે. આમ વિચાર કરીને સંતેષી બનવું. ૧૫૦ વીરત્વ એ પ્રકારે છે સંસારમાં વીરત્વ બતાવનાર વીરો જય મેળવે તે રાજ્યને અગર નિર્બલ મનુષ્ય ઉપર, પણ જે ખરેખર વિજય
મેળવવાને હેય છે તે રહી જાય છે.
મદ-માન-માનાદિક ઉપર વિજય મેળવ્યું નથી ત્યાં સુધી સત્ય વીરત્વ કહેવાય નહીં. માટે બીજો પ્રકાર છે અન્તરના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે તેમાં જ તમારૂ વીરત્વ સત્ય છે. ફક્ત સંસાર ઉપરના જયથી તે મદ-માનમાં વધારે થશે, સુજ્ઞો તે અન્તરના શત્રુઓને પરાજય કરવામાં વીરત્વ માને છે. એટલે જ તેઓને પરાજય કરવા કટ્ટીબદ્ધ બને છે. તેમને રાજ્ય કે પ્રાણીઓને જીતવાની તમન્ના હતી નથી. એટલે સર્વ શક્તિ-બુદ્ધિબલ એકત્ર કરી કે જો
For Private And Personal Use Only