________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
શાતિર તિ છે એક દિવસમાં જ જુવાની આવશે ત્યારે તે તમે અત્યારે જ દવા કરે બીલાડાના હાથમાં દુધ આવે અને ખુશી થાય તેની માફક આનંદમાં આવી પાલામાં પાણી ભરી તેમાં દવા નાંખી જ્યારે તે હોટલમાં કેઈપણ હતું નહી. ત્યારે તે પાલામાં ફુક મારી તેને તે પાણી પીવરાવ્યું. પ્યાલાનું પાણું પીતાંજ વૃદ્ધ બેશુદ્ધ બને. તમ્મર ખાઈ નીચે પટકાયે પેલા વેશધારી ૫ પેટી ઉપાડી ચાલ્યા ગયા. અને વેશને પટ કરીને ગામડાઓમાં ભમવા લાગ્યા. હેટલવાળે વૃદ્ધ બીજે દિવસે શુદ્ધિમાં આવ્યું. પેટી દેખી નહી ત્યારે તેણે પિલીશને બેલાવી તપાસ કરવા માટે કહ્યું. પોલીશએ પણ અત્યંત પ્રયાસ કર્યો. પણ તેને પત્તો લાગ્યો નહી. જુવાનીની માફક પેટી ગઇ તે ગઈ પાછી મળી શકી નહી. ઉલ્ટા અધિક દુઃખી થા. કરેલી કમાણું ધૂળમાં ગઈ. આ સુજબ કેટલાક, વિષયમાં વિકાસ કરવા ખાતર વિવિધ દવાઓ લીધા કરે છે પણ વૃદ્ધાવસ્થામાં માફક આવતી નથી ત્યારે અધિક દુઃખી બને છે આવી અવસ્થામાં ધમ ધ્યાનની દવા લેવાનું સુઝતું નથી અને અનેક દવા ખાઈરિગેનું ઘર બને છે માટે સંતેષને ધારણ કરી વૃદ્ધાવસ્થા એગ્ય ધર્મધ્યાનમાં રહેવું તે કલ્યાણ કર છે.
તથા એક બાઈ શ્યામ હોવાથી શ્વેતા બનવા ખાતર મુખે પાવડર લગાવતી અને રૂપાળા–આકર્ષક બનવા માટે દિવસમાં બે ત્રણવાર વસ્ત્રાભૂષણ ધારણ કરીને રાજમાર્ગો ફરવા જતી તેને પતિ ઘણે કંટાળીને કહે કે આમ પાવડર લગાવાથી કે નવીન નવીન વસ્ત્રાભૂષણ પહેરવાથી રૂપાળા-કે
For Private And Personal Use Only