________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર પતિ હદય બંધ પડવાથી મરણ પામ્યા. તે પણ હાય હાય કરતાં. ૧૪૯ રાગના આધારે માયા અને લાભ ઉતપન્ન થાય છે જેટલા અંગે રાગ તેટલા અંશે માયા-લેસ, અત્યંત રાગ જ્યારે સાંસારિક વસ્તુઓમાં થાય છે ત્યારે માનવે તેમાં આસકત બની.
પિતાના આત્મા અને આત્મિક ગુણ તરફ વિમુખ બને છે અને વિમુખ બનતા સાંસારિક સ્પર્શ-રસ–ગંધશબ્દ અને રૂપમાં મુગ્ધ બની સ્વશક્તિ-સંપત્તિ–મતિબુદ્ધિ અને વિજ્ઞાનને ગુમાવી બેસે છે કારણ કે વિષયમાં મુગ્ધ બનતાં બુદ્ધિ બહેરી થએલી હોવાથી અજ્ઞાનતા વિશે
ને અધિક પલ આવે છે કેટલાકને ધનમાં અધિક રાગ હોય છે ત્યારે કેટલાકને પત્ની પુત્ર પરિવારમાં વધારે રાગ હોય તે તે ઠીક, પરંતુ વૃદ્ધ બુદ્દાઓને પણ યુવાની ગએલી પાછી લાવવાને લભ લાગે છે રાગ જાગે છે ત્યારે તે હસવા જેવું બને છે કારણ કે વ્યતીત થએલી યુવાવસ્થા પાછી આવવી જ અશકય છે છતાં કેટલાક બુઢાઓ, કાયા કપ-રસાયણાદિકને આધાર લેવા મંડી પડે છે પણ ગએલો યુવાની પુનઃ કયાંથી આવી મળે? ધનાદિક ચાલી ગએલ પુનઃપ્રાપ્ત કરી શકે તે બરોબર છે પણ યુવાની મેળવવા મુગ્ધ બનવું છે તે ખરેખરી બાલીશતા સૂચવે છે.
બાવળા સ્ટેશન પર એક વૃદ્ધ હટલ બેલી, રીતસર ચાલવા લાગી. મુસાફરે અને મજુરને આનંદ થયે છે રૂપીયાની કમાણી પણ વૃદ્ધ સારી કરતા હતા. બે ત્રણ હજાર રૂપિયા એકઠા કર્યા પણ વૃદ્ધાવસ્થા હેવાથી બીજાઓને ખુશી
For Private And Personal Use Only