________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
આ. કીર્તિસાગરસરિ રાચત હિંમત હાર જવી નહીં. અને સહન કરી અરિહંતાહિક
જામમાં આરૂઢ થવું તે શ્રેયસ્કર માર્ગ છે. ૧૪૭ઉદારતા નિલેપતા-ક્ષમા–સરલતા વિગેરે સદ્દગુણેના આધારે માનવો પૂર્ણતાને પામવા લાયકતા મેળવે છે પરંતુ કદાગ્રહ અને અસંતોષ-આસકતપણુએ
પૂર્ણપણને પામી શકતા નથી.
અને પૂર્ણપણુને પામ્યા સિવાય જન્મ જરા મરણના સંકટને ખસશે નહિ. કદાગ્રહથી માયા મમતા-વિષય કષાયાદિના વિકારે આવીને વળગે છે માટે ઉદારતાદિક ગુણેને મેળવવાની આવશ્યકતા રહેલી છે. તમારી પાસે જે બલબુદ્ધિ સંપત્તિ રહેલી છે તેને ઉદારતા રાખી સ્વપરના કલ્યાણાર્થે વાપરે જેથી મિક્ષ માગે સુગમતાયે સરલતાએ ગમન કરી શકાશે અન્યથા તે એ પ્રસંગ આવી લાગશે કે સર્વ સંપત્તિ ગુમાવવાનો વખત આવે. મુંબઈમાં હુકલડ થયું. મકાન-બને બાળવા માંડી. મનુષ્યોને પણ માર મારી તેની મિલ્કતે લૂંટવા લાગ્યા, સરકારે રક્ષણની વ્યવસ્થા સારી કરી. મીલ્ટરી પિલીસો સ્થલે સ્થલે ઊભા રહ્યા. પણ માનવે ભયભીત બની સ્વવતનમાં જવા માટે નીકળ્યા. પોલીસેના રક્ષણ નીચે રેલ્વેમાં બેસી પિતાના વતનમાં ગયા. પરંતુ એક મારવાડી પાસે મિલકત હતી. તે પણ નીકળે હઠીલો અને લેભી હવાથી એકે ય પોલીસ તેણે તેની પાસે રાખે નહી, સ્ત્રીએ કહ્યું કે પોલીસના રક્ષણ સિવાય અહીંથી નીકળવું જોખમ ભરેલું છે. માટે એક બે પેલીસને પાસે રાખી સ્ટેશને જવામાં સહિ સલામતી છે. મારવાડીએ કહ્યું કે,
For Private And Personal Use Only