________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
વિપત્તિ-સંકટ અને વિડંબના તથા વ્યાધિને ટાળ વાની સાચી દવા સહનતા શખવી તે છે. અને ધય ધારણ કર્યા વિના તે મેળવવી અશક્ય છે, સંપત્તિ-સાહ્યબી વૈભવ મલ્યા પછી વિપત્તિ વિગેરે આવશે જ નહી આમ ન ધારતા. તે કયારે આવી લાગશે તે જ્ઞાની વિના કેઈ કહી શકે એમ નથી. ધીરજ ધારવા પૂર્વક સહનતા રાખવી તમારા હાથની વાત છે તેમજ વિપત્તિ-વિડંબનાઓને હઠાવવી તે પણ તમારા હાથની બીના છે. કેઈ એક ગામમાં કેલેરા ચાલતે રહેવાથી એક શેઠના ઘરમાં પુત્ર પત્ની મરી ગયા. શેઠ પણ આ ગે સપડાઈ ગયા. પરંતુ શેઠ રીતસર સમજણવાળા હાવાથી વલેપાત ચિન્તા કરતા નથી અને વૈદ્ય વિગેરેની દવા પણ લેતા નથી પરંતુ ફક્ત ઉકાળેલું પાણીનું પાન કરી જપતપાદિકને ક્ષણભર પણ મુક્તા નથી, કષ્ટ સહન કરી રહેલા છે. તેથી હિંમતના ગે તેમને બચાવ થયે એટલે શેઠને શ્રદ્ધા બેઠી કે જપ તપાદિકે પણ વ્યાધિ-રે મટે છે, દવાઓ પણ જપ તપાદિકના આધારે વ્યાધિઓ દૂર કરવા સમર્થ બને છે, કેટલાકનું મન્તવ્ય એવું હોય છે કે ફક્ત દવા-ઔષધ જ ગેને દુર કરે છે, તપ જપાદિકની જરૂર નથી ઈચ્છા મુજબ ખાવ અને ઈચ્છા મુજબ અપેય પણ પાણીનું પાન કરે. આ એમની માન્યતા ભૂલ ભરેલી છે, વ્યાધિઓ તથા અસાધ્ય રોગો જે ઉત્પન્ન થાય છે તે તપ જપાદિકને ભૂલી જેમ જેમ ઈચ્છા પ્રમાણે ખાવા પીવાથી પ્રાયઃ લાગુ પડે છે. લેહી દબાણ-લકવા-ક્ષય-દમ વિગેરે ચીકણું રોગે પણ જપ તપાદિથી મટે છે. માટે તેવા પ્રસંગે
For Private And Personal Use Only