________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર ચેત ઘણે પસ્તાવો થયો કે તે વિપ્રનું ધન પામ્યું નહી. ઉલટુ પુનપુત્ર થઈને અધિક ખચ કરાવી ગયે. આ મુજબ અનીતિ-અધર્મથી મેળવેલ ધન કેઈને પણ ચેન પડવા દેતું નથી. આ ભવમાં કદાચિત્ પુણ્યોદયે તેને વિપાક માલુમ પડે નહી. છતાં પરલેકમાં તેની ભયંકરતા ખસતી નથી. ચાલું જીવનમાં પણ બુદ્ધિમાં મલીનતા લાવી મન-તનને ઉભાગે ઘસડી લઈ જાય છે. નીતિન્યાયથી પ્રાપ્ત કરેલ ધનાદિકથી જે સામાન્ય સ્થિતિમાં હશે. સાદુ જીવન ગુજારશો. તે પણ આનંદ પૂર્વક અંદમાની પસાર થશે કમેં ચીકણું બંધાશે નહીં. અને પરલેકમાં પણ શુભ સંસ્કારના ગે અનુકુળતા આવી મળશે માટે અધર્મ અન્યાય કપટ વિગેરે કરીને સંપત્તિને મેળવવાને વિચાર પણ કરો નહી. ૧૪૫ યુવાવસ્થામાં સમજણ સહિત સહનતા કેળવી હોય છે તેમજ વિપત્તિ વેલા હિંમત-ધીરજ રહે છે.
આકુળ વ્યાકુળ બનાતું નથી. તેમાં સાઢાબી વભવ હિતે સહિષ્ણુત્તા કેળવાય તે ધાર્મિક ક્રિયા કરતા કષ્ટ ભાસે નહી. હિંમત તે પણ આત્મિક ગુણે પિકી એક સદૂગુણ છે,
જ્યાં સુધી સિદ્ધિપદને પામ્યા નથી અર્થા–ઘાતી કર્મ કે અઘાતિકમ નાશ પામ્યા નથી ત્યાં સુધી કઈ કઈ પ્રકારે વિપત્તિ આવી લાગે છે. તે વેળા જે હિંમત હેય નહી. તે વ્યાકુળતા હાજર થાય છે, તીર્થકર સિવાય સામાન્ય કેવળ જ્ઞાની ભગવતેએ સિદ્ધિપદ પાસ કર્યું છે, તેકષ્ટને વિપત્તિને સહન કરવા પૂર્વક હિંમતને ધારણ કર્યા સિવાય પ્રાપ્ત કરેલા નથી ધીરજ આત્મિક વિકાસમાં એક સાચા મિત્રની ગરજ
For Private And Personal Use Only