________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત મમ સ્થાને વાગવાથી ત્યાં જ મરણ પામ્ય શુભ વિચારઆચારવાળા મુનીમે શેઠને ઘણું સમજણ તે પ્રથમ આપેલ પણ માન્યું નહીં અને બીજે સ્થલે કાઢી મૂકો. પોલીસપટેલ અને બીજા માણસે તેની શેહમાં તણાયા હેવાથી કાંઈ એલી શકયા નહી. પણ કર્મ જે બાંધ્યું છે મુક્ત કરે કયાંથી? મરણ પામેલ તે બ્રાહ્મણ શેઠને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થયે શેિઠને આનંદને પાર રહ્યો નહી. જન્મ મહેસૂવ કરવામાં ઘણે પૈસા ખરએ. ભણાવ્ય. યુવસ્થા પામ્યું ત્યારે સારી રીતે ધામધૂમ કરવા પૂર્વક ધન વાપરી હાથે લીધું. આ દીકરીને પરણાવ્યા પછી ક્ષય લાગુ પડ બગીચામાં ફરતાં સાપ કરડે ત્યાં તેના પ્રાણે ચાલ્યા ગયા. શેઠ શેઠાણને દુઃખને પાર ન રહ્યો. ઘણે વિલાપ અને વેપાત કરવા લાગ્યા કે પુત્રના જન્મ વેલાયે ભણાવવામાં અને પરણાવાવામાં જે ધન વાપર્યું તે વૃથા ગયું. અને ઉપરથી પરણેલીની લોથ મુકતે ગયેા. મુનીમે આવી શાંત કરવા કેશીશ કરી અને કહ્યું કે તમે પેલા બ્રાહ્મણની મિલકત બચાવી પાડી અને ધકકો મારવાથી મરણ પામ્યુ તેજ વિપ્ર તમારે પુત્ર ય. જે લહેણું હતું તે લધુ. તેની મિલ્કત બરાબર તમેએ હા લેવા ખાતર ખચી છે લેણું પૂર્ણ થયું ને તે ચાલ્યો ગયો. મરણ પામે અને ઉપરથી વહુની સંભાળ કરવાની મૂકી ગયે. કીધેલા કર્મભેગવ્યા વિના ખસતા નથી. માટે હવે સંતેષ રાખી ધર્મધ્યાનમાં જીવન ગાળે. તૃષ્ણાથી ધનને વધારી શું કરશે. મરણ પામ્યા પછી સઘળું અહીં જ પડયું રહેશે અને ચિતાએ કરાવશે. તેના વેગે સદ્ગતિ મળશે નહી. શેઠને
For Private And Personal Use Only