________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત અવકાશ આપેલ હોવાથી તપ જપાદિક ધાર્મિક ક્રિયાઓ કરવાની ભાવના જાગતી નથી અને વલેપાતમાં અંદગી પૂરી થાય છે દુર્યોધને પાંડેની પાસેથી જુગારમાં કપટ, કલા કરીને રાજ્ય-ત્રાદ્ધિ–સત્તા છીનવી લીધી. અને રાજ્ય ગાદી મેળવવા પૂર્વક સાહાબી વૈભવ ભેગવે છે છતાં તેને કઈ પ્રકારની સુખ શાંતિ મળી નહી. તથા પાંડને મારી નાંખવા વિવિધ ઉપાયે કર્યા પણ છેવટે દુઃખ પીડા પૂર્વક મરણ પામવું પડયું. સાથે વાલની વીંટી પણ ગઈ નહી.” ધનાઢય સંપત્તિમાને કેઈને મારી નાંખવા પ્રાયઃ ઉપાય કરતા નથી. પણ કાવા દાવા કપટ કરીને અન્ય જનનું પડાવી. લેવામાં પાવરધા હોય છે. તેઓને સંપત્તિ હોવા છતાં પણ સંતેષ આવતો નથી. તે પછી સુખથી જીવન પણ ક્યાંથી ગુજાર શકે ? એક કપટી ધનાઢયની માફક કેઈ એક વિપ્રને પિતાના ગામમાં ભીખ માગતાં પણ પેટ ભરાતું નથી. તેથી બહાર એક શહેરમાં ગયે. ત્યાં પિતાની વિદ્વત્તાના ચગે પાંચસો સોનામહોરોની કમાણી કરી તથા મોતી મણું વિગેરે પ્રાપ્ત કરી પિતાના વતનમાં આવવાનો વિચાર થયે-માર્ગમાં લૂંટારાઓથી રક્ષણ કરવા માટે એક પોલા વાંસની લાકડી લઈ તેમાં સેનામહેર મતી–મણું ભરીને વતન તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં થાક લાગવાથી મધ્યમાં આવેલ ગામમાં એક શ્રીમંતની દુકાને વિસામે લીધે. લીધેલ ભાત ખાઈ જલપાન કરીને ચાલવા માંડ્યું. પણ મિલકતની લાકડી ઉતાવળમાં ભૂલી ગયે. પિતાના ગામમાં આવ્યા પછી તે લાકડી સાંભળીને લેવા માટે તે ગામના શેઠની પાસે જઈને કહેવા
For Private And Personal Use Only