________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
બુદ્ધિમાં-મનમાં અને વતનમાં મલીનતાના નિવાસ થતા નથી.
ગૃહસ્થા પણ શકય નિયમાનું પાલન કરે તેા જે બુદ્ધિમન-તનમાં મલીનતા રહેલી છે તે દૂર ખસે અન્યથા તે શ્રીમંતા કે સત્તાધારી હાય અને મનવાંછિત સાહ્યખી ભાગવતા હાય તા પણ મલીનતાને આવવાને અવકાશ મળે છે. કેટલાક વ્રત નિયમાદિ વિનાના ધનાઢય કે સત્તાધારી પેાતાના સ્વાથ સાધવા અન્ય પ્રાણીઓને ઘાત કરવા પાછા પડતા નથી. તેઓને નાશ કરી પેાતાના ભડારતિજોરીને ભરી દે છે તથા કેટલાક સ્વ સમીપે સપત્તિ પ્રાપ્ત કરવા ખાતર પ્રયાસ કરી રહેલ ડાય છે તેમાં વળી અધિકારી હાય તે બીજાઆને દમદાટી આપીને મેળવેલી સંપત્તિ કે સત્તા, તેવા અધિકારી-ધનાઢયમાં રહેલી બુદ્ધિ મન તનને મલીન કરી હૈયાને કીડાની માફક દરાજ કરી ખાય છે એટલે તેઓને એક ઘડી પણુ ચેન પડતું નથી. તેથી તેમનું જીવન આ-રૌદ્ર ધ્યાનના ચાળે તદ્ન હલકી કાટીનું બને છે. અને તે નિમિત્તે બાંધેલા કર્માં આ ભવમાં વિપાક દેખાડે છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉદય પામે પૃથ્વી રસાતલ જાય દરિયા મર્યાદા મૂકે તે પણ અન્યાય-અશ્વ`થી બાંધેલા ચીકણા ક્રર્માં વિલ થતાં નથી. અવશ્ય ભોગવવા પડે છે. કાઇ કહેશે કે તપ જપ વિગેરે ધાર્મિક ક્રિયા કરવાથી તે ક્રમના વિપાક લ રુખાડી શકાતા નથી. આ કથન તેનુ ખરાબર છે. પણ અધમ –અનીતિથી બુદ્ધિમાં મીનતાને
44
પ્રાપ્ત કરેલ સ ́પત્તિ સત્તાએ
For Private And Personal Use Only