________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત એવા તે વશ કરી લીધા કે તેને પુછીને વ્યાવહારિક કાર્યો કરે છે. સોનામહોરો તથા ઝવેરાત આભૂષણોથી ભરેલી તીજોરી પણ તેને સેંપવામાં આવી. આ મુજબ સત્તા મળેલ હોવાથી આ ભાઈ મદમાં આવી પિતાના સગાં વહાલાને ગણાવવામાં પણ તેને પિતાને અપમાન ભાસે છે, કેઈક દિવસ સ્વજન વગ તેને સલાહ લેવા બોલાવે છે પણ તે તેમની પાસે જ નથી ઉટે તિરસ્કાર કરીને હલકા પાડે છે. એટલે સ્વજન વર્ગ તેનું નામ પણ લેતું નથી. હવે આ ભાઈ તે લક્ષ્મી સત્તાના અધિકારી બનેલ હોવાથી, તેના જોરમાં અને તેમાં હું કયા માગે ગમન કરૂં છું તેનું ભાન રહ્યું નહિ, રંડીબાજ બની લક્ષ્મીને ગુપ્ત રીતે દુરૂપયોગ કરતા હોવાથી શરીરે અસાધ્ય રોગો ઉત્પન્ન થયા. આબરૂ સાથે શારીરિક શક્તિ ગુમાવી બેઠે. તેથી શેઠ શેઠાણીએ કહ્યું કે, તમારે ઘેર જાઓ તમારી માવજત હવે અમારાથી બની શકશે નહીં. અને સગાંવહાલાં સિવાય તમારી સેવા અન્ય કઈ કરી શકશે નહી. અણબનાવ હોવાથી વજનવર્ગ તેનું નામ સાંભળવા માગતા નથી. આ માં પડેલ સગાંવહાલાને પણ ગાળે ભાંડે છે. આમ ઉન્માગે ચઢી જવાથી પુણ્ય ખવાઈ ગયું. અને બેહાલ દશામાં મરણ પામે, માટે સાહ્યબી–સમૃદ્ધિ સત્તા મળ્યા પછી કેઈને તિરસ્કાર કરે નહી. સન્માર્ગે ગમન કરી નમ્રતાને ધારણ કરે. ૧૪૪ અહિંસા-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય અને પરિગ્રહ મમતાને ત્યાગ વિગેરે વતનું આરાધના કરવા પૂર્વક જે પ્રમાણિકતા ધારણ કરે છે તેઓની
For Private And Personal Use Only