________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયોતિ
૩૫૯ આવી રહેલ છે. તે સાનુકુલ હોય કે પ્રતિકુળ હોય તેમાં મુખ્યતાયે કર્મોની સત્તા છે. જો એમ ન હોય તે કેઈક દીવસ સાધન સંપન્ન દ્વારા લહેર કરતા માનવેને દેખવામાં આવે છે તેજ અન્ય દિવસે પાગલ જેવા બની ભટકતા હોય છે. એક દીવસ રાજ્યગાદીમાં મહાલતા હોય છે. ત્યારે એ વખત આવી મળે છે. તેજ રાજાઓ નેકર બની સેવા બજાવતા હોય છે. તથા જે સત્કાર સમાન પૂર્વક સાહાબી ભેગવાતી હોય છે તે સઘળી કર્મસત્તાની પ્રધાનતા છે. એક દિવસ ચારે દિશાએ પરિભ્રમણ કરતે શુભ કર્મોદયે માનવી અધિ. કારી બની દરેકના ઉપર વસત્તાને બજાવતે હોય છે. તે કઈ ઉપકાર કરી અનન્ય લાભ મેળવતા હોય છે તે તેના કરેલા શુભ કાર્યોનું ફલ છે આમ સમજી કર્મો એવા કરો કે અનિષ્ટફલ ભેગવવાને અવસર આવે નહી.
પુણ્યોદયે સાહાબી વૈભવ વિગેરે આવી મળશે પણ તેના ભેગવટાનું પુણ્ય હશે નહી તે શરીરે વ્યાધિ ઉત્પન્ન થશે કાંતે સવજન વગર વિરોધી બનશે સન્માન સત્કારાદિ આપશે નહી માટે સાહાબી મળ્યા પછી પવિત્ર કાર્યો કરે કે જેથી સર્વે બાબતમાં અનુકુળતા રહે. સત્તા-વૈભવ મલ્યા પછી મદમાં મગ્ન બની ઉપકારાદિ પવિત્ર કાર્યો નહીં કરે તે તે મદ અભિમાન-મમતા પુણ્યના ઉદયને ક્ષય કરશે માટે ચેતતા રહેશે. અભિમાન, મમતા, અદેખાઈને ત્યાગ કરી પવિત્ર કાર્યોમાં પરાયણ બને પુણ્યને ક્ષય થયા પછી બેહાલ દશાને આવતાં વાર લાગશે નહી.
એક વ્યક્તિએ પુણ્યોદયે શેઠ શેઠાણને, ચાલાકીથી
For Private And Personal Use Only