________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
આ. કીતિ સાગરસૂરિ રચિત
યાતના ભાગવે છે. માટે ભૌતિક પદાર્થાના સહકાર તથા દેવગુરૂના અને ધમ'ના સહારા લઈ આત્મિક ગુણા તરફ નજર રાખ્યા કરી. જેથી આત્મિક ગુણામાં સ્થિતા થતાં જે આનદ જોઈએ છીએ તે આપાઆય હાજર થશે. સત્ય સુખના અભિલાષીએ તા પાતાનુ વતન એટલે મનવચન અને તનની સઘળી વૃત્તિએ અને પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી સુધારવા તત્પર બને છે. એટલે કર્મોદયે જે આતા આવેલી ડાય છે. તેનુ જોર ચાલતું નથી. સ્વયમેવ હતાશ મનીને ખસી જાય છે. પછી તેમને કોઇ પ્રકારની ભીતિ કે વિડંબના રહેતી નથી. અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિએ સંકટવિડંખનામાં નાંખવા ખાકી રાખી નથી, અને ચારેય નરકાદિક અશુભ ગતિમાં વિવિધ વેદનાઓમાં સપડાવ્યા છે આટલું જ નહી પરંતુ ખાલતા બંધ કરાવ્યા છે, દેખવાની શક્તિ લઇ લીધી છે. તેમજ સાંભળવાની શક્તિ પણ બંધ કરી છે. ૧૪૩ જગતના જીવાને પ્રભુએ ઉત્પન્ન કર્યાં નથી. ઉત્પન્ન કરનાર પોતાનાજ કર્યાં છે કચેાગેજ પ્રાણીઆ સુખ દુઃખના ભાકતા અને છે.
જ્યારે પ્રભુની આજ્ઞા મુજબ આત્મિક ગુણામાં લીનતા થાય છે ત્યારે કર્માં ખસવા માંડે છે. આ કર્મીની શક્તિ અજય છે. અમુક ગામ અમુક શહેર, અમુક પાળ, પાડા કે પેઠમાં તેમજ અમુકજ્ઞાતિ કે ઘરમાં તમે પ્રથમથી નક્કી કરીને જન્મ્યા નથી ત્યાં પણ કર્યાં મુજબ જન્મ ધારણ કરવા પડયા છે. તમાને જન્મ પામ્યા પછી જે સચેાગે નિમિત્ત અગર જે કાંઈ મળ્યું છે. અને મળશે તથા જે ભગવટામાં
For Private And Personal Use Only