________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
આંતર જયોતિ માટે સાંસારિક વસ્તુઓનું સમ્યગજ્ઞાન મેળવીને ડુલી જા નહી. સાંસારિક જ્ઞાનથી યુદ્ધ કંકાસ-કલેશ અદેખાઈ વિગેરે નાશ પામતા નથી પણ તેમાં વધારે કરતા રહે છે તમારી સત્તાથી અન્ય જનને દબાવી દેશે. પણ કમજન્ય કલેશની શક્તિને હઠાવી શકશો નહીં. તમારી પાસે આલીશાન મહેલે હશે અને તેમાં મોજ મજા માણતા હશે. પરંતુ છેવટે તેને ત્યાગ કર પડશે. અગર તમને રડાવી અનેક ધરતીકંપાદિ કારણે પામી પિતે પડી જમીન દોસ્ત થશે. તમારી સેનામહારે પ્રિય ઝવેરાતને તે વખતે પૃથ્વીમાં ગરી જતાં શરમ આવશે નહિ. અને બેહાલ કરવા પૂર્વક પૃથ્વી કાયની જાતિ હેવાથી પૃથ્વી સાથે સારી રીતે સગાઈ બાંધશે આમ વિચારી આત્માની ઉન્નતિ સધાય તેવું જ્ઞાન મેળવે
દેવ-ગુરૂ અને ધર્મને સહારે લઈને–સંવેગી– વૈરાગી અને શ્રદ્ધાવાળા સમ્યગ જ્ઞાનીઓ, જગતના સંગે અને વિયેગોને સ્વભાવ રીતસર જાણું આત્મિક ગુણેને આવિર્ભાવ કરવા ઉપર દરરોજ નજર રાખ્યા કરે છે. તેથી તેઓ ભૌતિક પદાર્થોમાં મુગ્ધ બનતા નથી. તેઓને સહારે લઈ અશુભ વિચારે વૃત્તિઓને દૂર કરી આત્મ ગુણેમાં સ્થિરતા ધારણ કરે છે. ત્યારે સાંસારિક પદાર્થોમાં મુગ્ધ બનેલ-દેવગુરૂ ધર્મને સહકાર લઈ પિતાને સ્વાર્થ સાધવા દરરાજ જગ-તમાં દૃષ્ટિને દેડાવે છે. એટલે તેનામાં દયા–દાન દમવિવેક વિગેરે જે આત્મિક ગુણેને પ્રાદુર્ભાવ કરનાર અનન્ય સાધન છે તે મેળવી શક્તા નથી. ઉલટા ઉન્માર્ગે ચઢી જે શક્તિ તથા પુણ્યદય છે તેને પણ વેડફી નાંખી હેટી
For Private And Personal Use Only