________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ તે પણ ખસી જશે. અને લાગણી રાખી ધાર્મિક ક્રિયામાં તત્પર બનશે બીજાઓને ધાર્મિક કાર્યોમાં પણ વિM ઉપસ્થિત કરવાથી કેને પરિણામે લાભ મળે છે તે તમે બરાબર તપાસ કરશે. પાંચ પ્રકારના વિદને શાસ્ત્રકારે કહેલા છે. તે ખ્યાલમાં લાવી તેને હઠાવવા માટે પ્રયાસ કરશે. સર્વ કામના અધુરી રહેશે નહી. લાભ થતે જશે.
જેનાથી આત્મિક વિકાસ આત્મનિતિ થાય. એવા સમ્યગ જ્ઞાન વિનાની સત્તા-સાહ્યબી-સંપત્તિ વિગેરે મેળવીને ખુશી થવું તે મસ્તકને કાપી નાક રાખવા જેવું છે. કારણ કે જે સાહાબી સત્તા મેળવી છે. તે સમ્યમ્ આત્મિક જ્ઞાન વિના સંસારમાં અભિમાન વિગેરેને હાજર કરી ચાર ગતિમાં પરિભ્રમણ કરવામાં નિમિત્ત બને છે. સંતેષ સંયમ સહિષ્ણુતાની આરાધનામાં પુનઃપુનઃ વિને ઉપસ્થિત કરે છે. તે પ્રસંગે ઉપસ્થિત થએલ વિદનેને હઠાવવાની તાકાત રહેતી નથી જેમ જેમ હઠાવવા માટે પ્રયાસ થાય છે. તેમ તેમ વિદને વધારે વેગ પકડે છે. જે જે વૈભવ વિગેરે મળે છે. અને વધાર્યો છે. તે તે દ્વારા આ ન્નતિ થવી જોઈએ. ચિન્તા વલોપાત ટળ જોઈએ તેના બદલે વિપરીત પરિણામ આવે તેવી સાહ્યબી સત્તાથી શું સુખ મળવાનું? માટે કહેવાય છે કે, જેનાથી આત્મોન્નતિ ન સધાય એવા સમ્યગજ્ઞાન વિનાની સાહ્યબી અને સંપત્તિ, માથું કાપીને નાક રાખવા જેવી છે. મસ્તક કપાઈ ગયા પછી નાક રહેશે કેવી રીતે ? અર્થાત રહેશે નહી. બ્રહ્મદત્ત ચક્રવતિની પાસે તેમજ સુભમ ચકવતિની પાસે છ ખંડની સત્તા હતી અને સાહ્યબી પણ
For Private And Personal Use Only