________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત - “અરે વિચાર કરીને વિવેકમાં આરૂઢ થએલ મહાશ! તમારી આશા–કે કામના જે તમેએ રાખી હશે. તે કારણ વશાત્ ફલીભૂત થએલ હશે નહી. તેથી ચિન્તા વલયાત કરવા જેવું નથી. આ જગતમાં કેની કામના-કે આશા તૃષ્ણ ફલવતી બનેલ છે. તે તમો રીતસર કહી શકશે નહી. એની સફલતા કે નિષ્ફળતા ઉપરથી ભાગ્યને કે અભાગ્યને છેલ્લે આંક કાઢશે નહી. માનવ દેહ-શારીરિક બલ–આર્ય ક્ષેત્રાદિકની પ્રાપ્તિ એ ભાગ્યદયે જ મળે છે. અભાગ્યને હઠાવવું-અને ભાગ્ય-પુણ્યની પ્રાપ્તિ કરવી તે તમારા હાથની બીના છે. જે જે આશાઓ તથા કામના ફલતી નથી તેનું કારણ તપાસે એટલે તમને ખ્યાલ આવશે કે અન્તરાય કર્મ બાંધેલ હેવાથી ઈછા આશાઓ ફલતી નથી. હવે તે આશાઓ વિગેરેને ફેલવતી બનાવવી હોય તે અન્તરાય કર્મને હઠાવવા માટે બરાબર બલને ફેરવે તમે કેઈને અન્તરાય કરશે નહી તે અન્તરાય તમને નડશે નહી–સ્વાદ-સ્વાર્થની ખાતર બીજાઓને અન્તરાય કરેલ હોવાથી તમારી આશાએમાં અને કામનામાં વારે વારે વિદને ઉપસ્થિત થાય છે. એ નકકી સમજે. ૧૪ર કેઈના કાર્યોમાં વિન કરે નહી. અને વિદન કરીને ખુશી થાઓ નહી, એટલે વિદન-અન્તરાયને આવ
વાને અવકાશ મળશે નહી. ધાર્મિક કાર્યોમાં કદાપિ વિદત કરશે નહીં. પરંતુ સહકાર આપીને ખુશી થશે. અતરાય વિન આવેલ હશે
For Private And Personal Use Only