________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર ન્યાતિ
૫૩
સ્કૂલમાંથી એકાવે વમન કરાવે વળી કેટલાક એવા હાય છે. તેની તમને ખબર તેા હશે, કરાળીઆ જેવા, પેાતે મરણુ પામે અને ખાનારને કુષ્ટ-કેાઢને વ્યાધિ ઉત્પન્ન કરે આવા માણસા અધમ કોટીના કહેવાય તેમાં નવાઈ નથી. આવી અધમ કાટીની ગણનામાં અવાય નહી અને ઉત્તમ અનાય તેમજ સ્વ જીવનનું પણ કલ્યાણ સધાય તે માટે ઉપકારીના ઉપકારને ભૂલા નહી. શકય બદલા વાળવા દરરાજ ધારણા રાખવી. મનેાહર મધુર ફુલવાળા વૃક્ષાના ગુણ્ણાને ગ્રહણ કરી જે માનવા અપકારના ઉપર ઉપકાર કરે છે. શીતલ છાંયે અને ફ્લે અર્પણ કરે છે. તેઓ કલ્પતરૂ કરતાં પણ ઉત્તમ ગાયકલ્પતરૂ તા. પ્રાર્થના કરનારને ઇષ્ટ કુલ આપે પણ પથરા મારે તા કાંઈ પણ પ્રાપ્ત થાય નહી ત્યારે મધુર ફુલવાળા વૃક્ષા મુસાફાને પથરા મારતાં પશુ લ આપે છે. દેવા પશુ રીતસર આરાધના કરવા પૂર્વક જો પુછ્યાય હાય તા જ માગણી મુજબ અપણુ કરે પરંતુ અપમાન–તિરસ્કાર કરનારને કાંઈ પશુ આપે નહી તેથી મધુર ફુલવાળા વૃક્ષા કલ્પતરૂ-દેવ-કામવટ કરતાં ઉત્તમ કહેવાય છે. તમા પણુ મધુર ફુલવાળા વૃક્ષા જેવા અના. કાઇ તમારૂ અપમાન કરે. તા પણ નારાજ ખનતા નહી. તેને દયાપાત્રમાની ઈષ્ટ લને આપતા રહ્યા. તેમાં જ કર્મ-કામનાના નાશ છે. અને આત્માના શુભેાના ઉઘાડ છે. અત્યાર સુધી આ મુજબ વન કરેલ નહી હાવાથી આપણે આત્મિક ગુણાને મેળવી શકવા સમર્થ અન્યા નથી. અને માનવ ભવની સફલતા કરી શકયા નથી.
૨૩
For Private And Personal Use Only