________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. કીતિસાગરારિ રવિ વાળા વિરલા હોય છે. જેમાં સત્-અસત્ વિગેરેની સમ. જણ પૂર્વક સદ્વિવેક–ઉપશમ સમત્વ ભાવ ઝળહળી રહેલ હાય અને તેના ચગે કષાયમાં કાપ પડેલ હોય અગર સર્વ થા નાશ પામેલ હોય તેઓ જ રવજીવનની સત્તા મેળવે છે. આ સિવાયના ભલે મનુષ્ય કહેવાતા હોય અને દુન્યવી સત્તા સમૃદ્ધિ વિગેરે ભેગવતા હોય તેઓ સ્વજીવનને સાર્થક કરવા બે નસીબ રહે છે. માટે મનુષ્યભવની સફળતા સાથેકતા કરવી હોય તે સત્-અસ–હેય-શેયાદિનું સમ્યગૂજ્ઞાન રીતસર મેળવી વિવેક ઉપશમ અને સમત્વને ધારણ કરવાની ખાસ અગત્યતા છે. પશુઓ પણ સ્વજીવનની ચેન કેન પ્રકારે પૂર્ણતા તે કરે છે. તે પછી મનુષ્યમાં અને પશુઓમાં તફાવત છે? તે કહેશે. સત્-અસતર્હેય-સેય ઉપાદેય વિગેરેનું સમ્યગુજ્ઞાન હોય નહિ તેવા મનુષ્યો, અજ્ઞાનતાના જેરે કારણ વિના પણ અપકાર કરી પાછા ખુશી થાય છે તે અધમ કોટિના જાણવા. અપકાર કરીને સજજનને ઉપદેશ સાંભળી પસ્તાવે કરે તે અધમ કરતાં ઠીક છે. અને કારણ પામીને અન્ય પ્રાણીઓને અપકાર કરી પુનઃ પસ્તાવો કરનાર મધ્યમ છે. અને ઉપકારીને ઉપકાર માની તેને બદલે વાળવાની કશીશ કરવા ધારણા રાખે અને અવસરે સહકાર આપે તે ઉત્તમ કહેવાય, પરંતુ જે મહાશય? અપકાર કરનારના ઉપર ઉપકાર કરે છે તે ઉત્તમતમ છે. આવા ભાગ્યશાળીએજ જગતમાં સ્વપરનુ કલ્યાણ સાધી શકે છે. તથા કેટલાક માણસે, પ્રથમ સંક્ષિપાત જેવા હોય છે કે જેના પ્રથમ કેળીઓમાં આવેલ માંખ–પોતે મરણ પામે અને ખાધેલું
For Private And Personal Use Only