________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ હશે તે ખ્યાલ રખાશે અને કચ્છમાંથી આનંદ મેળવવાની ચાવી મળી રહેશે. ૧૪ર જ્યાં સુધી આપણું માનસિક વલણ, અભ્યદય કે શ્રેયના લક્ષે નથી ત્યાં સુધી આપણે અલ્યુદય તરફ પ્રયાણ કરવા સમર્થ
બનતા નથી. નસીબ વિપરીત છે. આમ ધારણ કરી તે આળસ પ્રમાદને આવવા અવકાશ મળશે. અને જે અભ્યદયની ઇચ્છા છે તે પૂર્ણ થશે નહિ. નાશી પાસના વિચારો કરવા ફતેહ જે તમારી રાહ જોઈ રહેલ છે તે દુર ખસી જવાની માટે પરમાત્માની આજ્ઞા મુજબ માનસિક વલણને અભ્યદય તરફ રાખી પ્રમાણિક પણુએ વતન રાખે. અભ્યદય તમારી પાસે છે તે આવી હાજર થશે. સત્ય અભ્યદય દૂર હૈતો નથી અને તમારી રાહ જોતા હોય છે માટે માયા-મમતાને નિવારી પુણગે મળેલે દિવસ સદાચારની આરાધના કરી સફળ બનાવે. જગતની ખટપટમાં તથા અન્યને પરાજય કરવામાં કયાં દિવસ ને વૃથા ગુમાવે છે ? લાખો સેનામહોરો કરતાં એક ક્ષણની અધિક કિંમત છે. ગુમાએલ મહેરો મળી રહેશે પણ વૃથા ગુમાએલ વ્યતીત કરેલ ક્ષણ મળી આવશે નહિ, સંસારમાં મનુષ્ય તો ઘણા કરેડે અબજોની સંખ્યામાં છે પરંતુ વસ્તુગતે વરતુઓને જાણનાર કેટલા? હજારોની સંખ્યામાં પણ મળી આવશે નહી. જે સર્વજ્ઞ ભગવાન ગણત્રી કરીને કદાચ કહે તે તદ્દન અલપ પ્રમાણમાં મળી આવશે. હેય-ય અને ઉપાદેય-સત્ -અસતું નિત્યનિત્યની સમજણ
For Private And Personal Use Only