________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
આ. કીર્તિસાગરસૂરિ સંચિત અને આતે કટી–પરીક્ષા થઈ એમ મનાશે. આમિક ગુણના આવિર્ભાવમાંજ સત્ય સુખ સમાએલ છે. અન્યત્ર શોધવામાં તે આશા-નિરાશા ઉદ્વેગ-બેદાદિ છે. આમ સમજી આત્માની શકિતને ફે ર. ઈષ્ટ સુખને અનુભવ આવતા રહેશે. અનતા અડાશાએ ધાર્મિક વ્યવસાયના ગે સંયમ-સમતાદિ ગુણે ને પ્રાદુર્ભાવ કરી અનંતા સુખના સ્વામી બનેલ છે અને બનશે. રાત્રિ વ્યતીત થયા પછી દિવસ સર્વ પ્રાણીઓને સરખે ઉગે છે પરંતુ તે દિવસ પરોપકાર વિગેરેને કરવા પૂર્વક આનંદ પૂર્વક પસાર કરે કે અનાચાર ગે રોદડાં રડીને કે વ્યાધિ વિડંબનાઓ ભેગવીને પસાર કરે તે આપણા હાથની વાત છે. ઉગેલે દિવસ જે ચિન્તા રહિત પસાર થયે તે આવતે દિવસ આનંદ પૂર્વક પસાર થશે. અન્યથા તે રાદડાં રડવાનો વખત આવશે. કહો, ત્યારે કેવી રીતે દિવસ પસાર કરશો.
તમારે વિદ્યમાન દિવસ અને આવતાં દિવસે સુખ પૂર્વક પસાર કરવા હોય તે ચાલુ લક્ષણથી નીતિ ન્યાયમાં તત્પર બને. ભવિષ્યમાં કેવા બનવું, સુખી કે દુખી તેના વિચારે કરો. જો તમે ધાર્મિક કાર્યોમાં તત્પર છે તે કોઈ કષ્ટ આપવા સમર્થ બનશે નહી તમને સહારે મળ્યા કરશે ગુલાબ પુપને દેખી નીચે રહેલા કાંટાથી ભયભીત બનશે નહી. તમારે ગુલાબની જરૂર છે તે ઉપયોગ રાખી તેને સ્વીકાર કરે. ઉપગ રાખે નહી તે કાંટા વાશે એમાં નવાઈ શી? દરેક આત્મ કલ્યાણકારક કાર્યોમાં કષ્ટ રહેલ છે. પરંતુ ઉપયોગ રાખનારને કષ્ટ કટકે સુખ દેતાં નથી. કષ્ટ કંટકે
For Private And Personal Use Only