________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ તારે માગવું છે? સુખીની શોધમાં નીકળેલ ભાઈ તે અચંબે પામી વિચાર કરવા લાગે. હવે સર્વ સ્થલે સુખી માણસની શોધ કરી પણ કેઈ સુખા વ્યક્તિ પ્રાપ્ત થઈ નહી. હવે શો ઉપાય કર. શેઠે તેને સમજણ આપી કે અરે મહાનુભાવ! સુખી થવું તે આપણું હાથની બીના છે. અન્યત્ર શોધ કરવાની નથી. સંતેષ–સંયમ અને સમતા ધારણું કરીશ તે સાચું સુખ કદાપિ ગેર હાજર નથી. પાસે ને પાસે છે. કેઈને પુછીશ તે સત્ય સુખને આસ્વાદ કરનાર, મુનિવર્ય સિવાય અન્ય વ્યક્તિ મળશે નહી. માટે સંતોષ સંયમને આદર કર,
આ પ્રમાણે શેઠની શિખામણ માની મુનિવર્યોને ઉપદેશ શ્રવણ કરી સંતેષ વિગેરેને ધારણ કરી ધાર્મિક ક્રિયામાં તત્પર બન્યો. પૈસા ટકાની ચિન્તા હતી નહી. ઉપદેશની ખામી હતી. તે પૂર્ણ થઈ હવે તે કડવાશ-પ્રતિકુલતા આવે તે સંયમને ધારણ કરી તેને રીતસર સહન કરી લેતે અરે ભાગ્યશાલીઓ સુખને માટે અન્યત્ર શોધવા જશે તે કઈ પણ સ્થલે પ્રાપ્ત થશે નહીં. તમારી સમીપમાં હોય તે બીજે શોધવાથી કેમ મળશે? કદાચ સુખ મળશે તે કલયના જન્ય. પણ કલ્પનાનું પરિવર્તન થતાં વિલંબ થતો નથી. વિવિધ વ્યવસાય કરતાં ધન દેલત વિગેરે મળ્યું પણ વ્યાપાર કરતાં તે લત લાત મારીને ખસી ગઈ અગર શારીરિક વ્યાધિ ઉત્પન્ન થઈ ત્યારે સુખની ક૯૫ના ટળી જાય છે. અને સંકટ આવીને હાજર થાય છે. તેવા વખતે સંતોષ સંયમ–સમતા હશે તે દુખ સંકટ જેવું ભાસશે નહી.
For Private And Personal Use Only