________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસરિ રચિત માટે કષ્ટ વેઠીને કરી. છ મહિના બાદ દેવે પ્રસન્ન થઈને કહ્યું કે તારે હવે કેવું સુખ જોઈએ છીએ તે વિવેક અને વિચારણા સાથે તેમજ સર્વસ્થલે નિરીક્ષણ કરીને માગ? આ ભાઈ સાહેબ સુખી માણસની શોધમાં પડયો. દરેકને પૂછે કે કહે ભાઈ તમે સુખી છે? ચિન્તા વિનાના છે? ત્યારે જવાબમાં તેઓ કહે છે કે અમને પૈસાની ચિન્તા છે પૈસા મળે તે દીનતા ખસે ત્યારે ધનાઢ્ય શ્રીમતે કહે છે કે અમારા ઘરમાં પુત્ર-પત્ની વ્યાધિગ્રસ્ત છે તે વ્યાધિ ટળે તે આનંદ રહે. ત્યારે પુત્રાદિ પરિવાર વિનાના કહે છે કે ધન દેલત તે છે પણ પુત્ર-પુત્રી નહી હોવાથી ચિન્તા ખસતી નથી. દુનિયા અમે વાંઝીયા તરીકેનું મહેણું મારે છે. આ માર અમારાથી સહન થતું નથી. જે પુત્ર અગર પુત્રી જન્મે તે ખુશી થઈએ ત્યારે કેટલાક કહે છે કે પુત્ર-પુત્રી જમે છે તે ખરા પણ જીવતા નથી. દવા માટે હજારો રૂપીયાને ખર્ચ કરવામાં આવે છે તે સઘળે ફેગટ જાય છે ત્યારે કેટલાક કહે છે કે ધન દોલત વિગેરે સારા પ્રમાણમાં છે પણ દીકરાએ નફફટ પાકયા છે વ્યસનમાં મિલકતને વેડફી નાંખે છે. અરે ભાઈ ચિન્તાને પાર નથી. આ મુજબ દરેકને પુછતાં કઈને કઈ-કઈને કાંઈ કષ્ટ તે સુખના અથને માલુમ પડયું છતાં પણ સુખીને શે ધવા માટે આગળ પ્રયાસ કરે છે. તેવામાં એક નગરના શેઠને સુખી દે. આ નગશેડ શરીરે સાજા તાજા છે. પુત્ર પરિવારાદિક પણ અનુકુલ છે. આવક પણ પૂરતા પ્રમાણમાં જાણ તથા ચિન્તા રહિત છે. એમ જાણી. આવા શેડના સુખની માગણ દેવ પાસે કરૂં
For Private And Personal Use Only