________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જયોતિ
૩૪૫
આધાર લઈ સ્વપરનું કલ્યાણ કરવા ઉદ્યમશીલ બને. આ આ સિવાય અન્ય સાચા સુખને માગ નથી. ઉન્માર્ગે જશો અને સાચી શિખામણ માનશે નહી તે પરિણામે પસ્તાવાનું થશે પછી આગળ વધવાનું સાધન મળવું તે અશકય બનશે માટે વિવેક નેત્રને ઉઘાડે અને સમાગે વળે. આશાઓ ઇચછાઓ અને તૃષ્ણને આધીન બનેલ ભલે પછી રાજામહારાજ અગર સાધન સંપન્ન શ્રીમંત હોય તે પણ તેઓની તૃષ્ણ શાંત નથી. અનેકધા ચિન્તાઓ-વ્યાધિઓમાં ઘેરાએલ હાવાથી દુઃખમય અંદગાની પસાર કરે છે જ્યારે પિતાની સામાન્ય સ્થિતિ હોય છે ત્યારે એવી વિચારણા કરે છે કે જે મારી પાસે મનહર અને ઈચ્છિત ધન દોલત હોય તે સાધમિક બંધુઓનું પૂરતા પ્રમાણમાં વાત્સલ્ય કરી પુન્યને બંધ કરૂં તથા સાત ક્ષેત્રેમાં ધનને વાપરી મળેલ જીવનની સાર્થકતા કરી સુખી થાઉં. આમ ધારણ કરી અનેક વ્યાપાર કરે છે વ્યાપાર કરતાં પુણ્ય ચેગે ધનાઢય બને ત્યારે દેલતની રક્ષા માટે ચિંતાતુર બને છે અને પુત્રાદિક પરિવાર ન હોય ત્યારે તેની આધિ આવીને વળગે છે. પુત્રાદિક પરિવાર હેતે પણ પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠા વિગેરેની જંજાળમાં પડી જે સ્વ કર્તવ્ય પ્રથમ ધારેલું હતું તે ભૂલી જાય છે. તેઓ સમજતા નથી કે દુન્યવી સારા અનુકુલ સર્વ સંગ તથા ધનાદિક પ્રાપ્ત થએલ હેય તે પણ આત્મ સંતેષ–સંયમ અને સહિ. ૧ણુતા સિવાય ચિન્તાઓ અને જંજાળ ટળતી જ નથી. એક સુખના અથીએ પોતે સાધન સંપન્ન હોવા છતાં પણ ચિનાઓ વાપાત વિગેરે દૂર ખસ્યા નહી ત્યારે દેવની આરાધના સુખ
For Private And Personal Use Only