________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
આ, કીર્તિ સાગરસૂરિ રચિત લાગ્યા. પોપકારી કુંતા માતાથી સહન થઈ શકયું નહી. તેથી તેમણે કહ્યું કે તમે કલ્પાંત કરે નહી. દેવશર્માને બદલે મારા ભીમસેનને મેકલીશ. દેવશર્માના પરિવારે ના કહ્યું છતાં માતાની આજ્ઞાથી ભીમસેન ગયે અને બકાસુરને પરાસ્ત કર્યો. અને સર્વજનેને બચાવ્યા. એકચક્ર નગરીની પ્રજાએ તથા-રાજાએ ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. પરોપકાર વૃત્તિવાળા–પરોપકારના પ્રસંગે પ્રાણેની પણ પરવા રાખતા નથી. આ ઉક્તિની સિદ્ધિ કરી. દુર્યોધને આ બીના સાંભળી તે બળવા લાગ્યો. ભયભીત અધિક બન્યા નિન્દાપાત્ર બની જે મહત્તા હતી તે ગુમાવી બેઠે. બીજાઓને નુકશાન કરવાની ભાવના-તથા કપટ કરવા પૂર્વક અન્યનું છીનવી લેવાની વિચારણા કષ્ટ દાયક છે. તે પછી તે મુજબ વર્તન કરનારને દુખદાયક કેમ ન થાય ? માટે દરેકનું કલ્યાણ ઈચ્છે. ૧૪૧ સંતેષ-સંયમ–સહનતા અને સમતા, સર્વેની આશાઓ પૂરી કરે છે. છતાં આવા ઉમદા માગને ત્યાગ કરી ઉમા ગમન કરે તેને કઈ
નિરોધ કરતું નથી. પણ તેમાં સ્વારનું કલ્યાણ નથી. જ આમ રીતસર સમજી હિતકર માગે વળવું તેજ બુદ્ધિમત્તા છે. ઘણાય - ન્મત્ત માણસે સંતેષાદિ સન્માગને ત્યાગ કરી દુર્યોધનની માફક ઉન્માર્ગે ગમન કરી રાજ્ય-દ્ધિ-સમૃદ્ધિ-શુદ્ધિ ગુમાવી નીચ કટીની અવસ્થાને પ્રાપ્ત થએલ છે ઉભાગે ગમન કરનારને ઈષ્ટ લાભ મળે કયાંથી જે પોતાની પાસે હોય તે યણ ગુમાવી બેસે છે માટે સંયમ અને સહિષ્ણુતા વિગેરેને
For Private And Personal Use Only