________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૩૪૪ કરી શકે છે. પછી તેમને દ્રવ્ય દશ પ્રાણની પરવા રહેતી નથી. તેથી સર્વત્ર તેઓ પ્રાય પ્રશંસા પાત્ર બને છે. સંય. મનું પાલન કર્યા સિવાય સ્વાર્થ અને સ્વાદને ત્યાગ બની શક્ત નથી અને આત્મ વિકાસ કે પ્રશંસા મળતી નથી. દુર્યોધન પાસે રાજ્ય ઋદ્ધિ હતી. કોઈ પ્રકારે દુન્યવી પદાર્થોની ખામી હતી નહિ છતાં પાંડવો કરતા અધિક મહત્તા મેળવવા–અને તેઓને વિપત્તિ-વિડંબનાઓમાં નાંખવા કપટ કરી જુગારમાં પાંડને પરાજીત કરી વનવાસ-મકલ્યાવનવાસમાં પણ સ્વાર્થ ખાતર વાણુવર્ત નગરમાં લક્ષા ઘર બનાવી તથા બહારથી પ્રેમ દેખાડી તેમાં રાખ્યા અને તેઓને બાળી નાંખવા લાક્ષા ઘરમાં હાય લગાડી. પણ વિદુરજી મારફત બનેલી સુરંગ દ્વારા તેઓ બહાર નીકળી ગયા. તેઓને મારી નાંખવા કીમિર સાથે મસલત કરી એકલે તેમાં પણ દુર્યોધન ફાવ્યું નહી.તે રાક્ષસને પરાભવ કરી પાંડ માતાની સાથે આગળ વધ્યા. અને હેડબ વનમાં આવી હેડંબ રાક્ષસને હરાવ્યો. ભીમસેને તેની બેન હેડંબાની પાસેથી અંધકારમાં પ્રકાશ કરનારી વિદ્યા મેળવી હેડમ્બાને સેવા ભાવ દેખી કુંતી માતાએ અને લૌપદીએ ભીમસેનનું તેની સાથે લગ્ન કરાવ્યું. તેણીને ઘટેચ નામે દીરે થયે. ત્યાર બાદ એકચકા નગરીમાં આવી દેવશર્મા બ્રાહ્મણને ઘરમાં સુખેથી રહ્યા. આ નગરીમાં બકાસુરને મહાન ઉપદ્રવ હતે. દરરોજ તે એક માણસને ભેગ લેતે દરરોજ એક માણસ અને બળી બાકળા આપવાની કબુલાત હેવાથી દેવશર્માને વારે આવ્યા તેથી ઘરના માણસો કલ્પાંત કરવા
For Private And Personal Use Only