________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
આ. કીતિસાગરસૂરિ રચિત જુઓ સઘળાઓને પુછતાં તેઓએ કહ્યું કે, મેંદી મરી ગયેલ છે.
“રાજાએ કહ્યું કે મરણ પામેલ હોય તે માટે મેદી, કયાંથી દેખાય? મરણ પામેલ જીવતા થતા નથી. માટે તમે અસત્ય બેલે છે દરેકે કહ્યું કે તમારા ઉપર ઘણે પ્રેમ હોવાથી.ભૂત થઈને આવેલ છે અને તમને દેખા દે છે. રાજાએ બરાબર તપાસ ન કરતાં સાચું માન્યું તે પાસે આવવા. માટે ઘણે પ્રયાસ કરે છે. છતાં કેઇ પેસવા દેતું નથી. સર્વની સાથે કંકાસ-ઝઘડે કરેલ હોવાથી તેને મરેલો માને છે. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું કે સ્વાથી અને કલહ કરનાર મરેલો માન. ભલે જીવતે હોય તે પણ તેની કિંમત થતી નથી. હવે તે આ મેદીને ગર્વ ગળી ગયો. રાજા પણ તેના સામું ભૂતને વહેમ હવાથી જેતે નથી દરેક માણસ ધિક્કાર કરી કડવી નજરે જુએ છે. તેથી સમજણ પડી કે કેઈની સાથે લેવા દેવામાં કજીએ કરી નહી. માટે તે મનુષ્ય સ્વાર્થની ખાતર–કે સ્વાદને લીધે તેમજ મેહ માયાના કારણે કેઈની સાથે અણુ બનાવી રાખે નહી. અણ બનાવમાં દરરોજ તે નહી પણ કોઈ પ્રસંગે મહાટી નુકશાની આવી લાગે છે. પછી પસ્તાવાને પાર રહેતું નથી. સ્વાર્થમાં અને સ્વાદમાં તથા અત્યંત રાગમાં અનેક અથડામણે ઉભી થાય છે. અને અગત્યનું કામ અધુરૂં રહે છે.
- જ્યારે સ્વાર્થ અને સ્વાદને દૂર કરવામાં આવે ત્યારે સ્વ પરોપકાર સાધી શકાય છે જે ભાગ્યવંતના ત્યાગ-સંયમ-સહનતા વિગેરે સદ્દગુણે પ્રકાશ માન થઈ રહેલા હોય છે તે મહાભાગો સ્વાદ-અને સ્વાર્થને ત્યાગ
For Private And Personal Use Only