________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
અતર તિ રાજાને વહાલ હેવાથી કઈ તેના સામે બેલતું નથી. આ સ્વાર્થ પટુએ અન્ય ગ્રાહકેને ઠગી પિતાનું ઘર ભર્યું અને મદ કરવા લાગ્યા.
કઈ મને ઓછું આપેલ છે આમ કહેવા આવે ત્યારે ધૂતકારી કાઢતે. રાજાની બીકથી કે તેને વધારે કહેતું નહીં. આ મોદીએ તે હલકા દરજજાના અધિકારીઓને પણ ઠગવા બાકી રાખ્યું નહીં. તેથી સ્વજન વર્ગ–ઈતરજને તથા સામાન્ય અધિકારીઓ કંટાળી ગયા. અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આનાં પગલાં આ રાજ્યમાંથી ટળે તે નિરાંત થાય. સર્વેને છેતરી પોતાનું ઘર ભરે છે છતાં કાંઈ પણ કહેવાતું નથી. કહેવા જઈએ તે ઝઘડે ઉભે કરે છે. આવા વિચારમાં છે તેટલામાં આ રાજાના મેદીને કારણ વશાત્ અન્ય ગામે જવાનું થયું. અને ત્યાં બે મહિના લગભગ રહ્યો રાજા, અધિકારીઓને પૂછે છે કે મોદી હમણાં દેખાતું નથી. કયાં ગએલ છે અધિકારીઓ કંટાળી ગયા હતા. તેથી કહ્યું કે મહારાજ, મેંદી મરી ગયે. રાજાને અફસોસ થયે દરેકને આનંદ થયે પરંતુ બે માસ પછી તે મેંદી પાછે પિતાના ગામમાં આવી રાજાને મળવા જાય છે પણ અન્તપુરમાં કઈ પેસવા દેતું નથી. રાજાએ પણ મરી ગયો માની તેની તપાસ કરી નહી. એક મહિના બાદ રાજા ઝરૂખામાં આવી ફરી રહેલ છે તેવામાં તે માગે થઈને જતા મોદીને દેખ્યો અને હજુરીયાને ઠપકો આપે કે મોદી તે જીવતે છે ને તમોએ મરી ગએલ છે એમ કેમ જણાવ્યું? હજુરીયાઓએ કહ્યું કે અમે બટું બોલતા નથી. તેના બીજા માણસને પુછી
For Private And Personal Use Only