________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસરિ રચિત તની દુકાનમાં તપાસ કરતાં અખંડ ગાસડી રેખી. રાજાની ભીતિથી પાછી આપી. અને ભરબજારમાં હાંસી થવા પૂર્વક ઈજત ગઈ. બહાર ગામના વેપારીની ઘણી પ્રશંસા થઈ. ભાવ પણ સારી રીતે ઉપન્યો.
આ મુજબ શ્રીમંતેની હરિફાઈ કરતાં જ્યારે પહોંચી વળે નહી ત્યારે ઉન્માગે ગમન કરી પોતાની આબરૂ ગુમાવે છે ત્યારે પ્રમાણિક જે હોય છે તે કેઈની સ્પર્ધા કરતા નથી પણ ન્યાયનીતિ પૂર્વક આજીવિકા ખાતર ઉદ્યમ કરી સંતોષ ધારણ કરે છે. ૧૪. કેટલાક સ્વાર્થ પટુઓ સત્તાધારી અગર રાજાની મહેરબાની મળતાં આત્મભાન ભૂલી સગાં વહાલાંના સંબંધ વિસારી તથા મદમાં આવી અનેકધા કહેવાસ-કંકાસ-ઝઘડો ઉભો કરે છે
અને મનમાં માને છે કે મારા જે કેણ છે? દરેક સગાંવહાલાંને પણ દબાતા રાખું છું કેઈ પણ મારી સામું બલવાની તાકાત ધરાવતું નથી. આમ ધારણા રાખી દરેકને શત્રુ થાય છે પરંતુ પાદિયે એવે વખત આવી લાગે છે કે પોકારે પાડતાં કઈ સાંભળતું નથી અને સહાય આપતું નથી. પછી તેના નેત્ર ખુલ્લાં થાય છે કે સ્વાર્થ માટે બીજાએને દબાવ્યા. કલેશ કંકાસ ઉભે કર્યો તે સારું કર્યું નહી.
એક રાજાને મેદી હતા. રાજાની ઈચ્છાનુસાર દરેક વસ્તુઓ હાજર કરતે સ્વચ્છ અને મનહર વસ્તુઓ લાવો. હવાથી અતીવ પ્રિય બન્યું એટલે કેઈની પણ પરવા રાખતે નથી. બીજાઓને ઓછુ આપે કે વધારે લઈ લે તે પણ
For Private And Personal Use Only