________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર ક્યાતિ કે શેઠની દુકાનમાં હાય લાગવાથી સગળી ગાંસડીઓ મળી ગઈ પણ બહાર ગામના વેપારીની ગાંસડી બળી નહી. કાપડાના ભાવ વધવાથી બહાર ગામને વેપારી આવી શેઠની પાસે મૂકેલી ગાંસડીની માગણી કરી. શેઠે કહ્યું કે દુકાનમાં હાય લાગવાથી અમારી ગાંસડીઓની સાથે તારી ગાંસડી બળી ખાખ થઈ. આ સાંભળી તે વેપારીએ કહ્યું કે મારી કાપડની ગાંસડી કદાપિ બળે જ નહીં. કારણ કે પ્રમાણિકતાએ ધર્મને આગળ ધરી વ્યાપાર કરું છું. કોઈને છેતરત નથી. અને અન્ય કેઈ શ્રીમંતની હરિફાઈ કરતા નથી. માટે પાલન કરેલો ધર્મ, મહને તથા કેઈ અન્ય વસ્તુઓને અગ્નિથી પણ રક્ષણ કરે છે. માટે તમે અસત્ય બોલે છે. લેથી છૂપી રાખેલી પાછી આપી દે નહિતર શહેરના રાજા પાસે ફરિયાદ કરીશ. તેમાં તમારી ઈજજત-આબરૂ રહેશે નહી.
ગાંસડીઓની સાથે આબરૂને પણ ગુમાવશે ઘણીવાર સમજણ આપી પણ શેઠે માન્યું નહિ ત્યારે રાજાની પાસે ફરિયાદ કરી. જુબાની લેવામાં આવી. ત્યારે શેઠે કહ્યું કે દુકાનમાં લ્હાય લાગવાથી કાપડની ગાંસડીઓ ભેગી તેની ગાંસડી મળી ગઈ છે પેલા વેપારીએ કહ્યું કે, કૃપાળુ રાજન ન્યાયનીતિ પૂર્વક અને કોઈની હરિફાઈ ન કરતાં રીતસર વેપાર કરતે હોવાથી કેઇ પણ હારી વસ્તુ અગ્નિથી બળતી જ નથી. મેં ઓઢેલી ચાદર પણ તમારી સમક્ષ અગ્નિથી બળશે નહી. તપાસ કરવી હોય તે કરી જુએ રાજાએ અંગારા મંગાવી તેને ચાદરમાં નાંખ્યા પણ બળી નહી. ત્યારે રાજાને ખાત્રી થઈ કે આ બહાર ગામને વેપારી પ્રમાણિક છે. શ્રીમ
For Private And Personal Use Only