________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્પ
આ. કીતિ સાગરસૂરિ રચિત
ભાસ જે છે તે પણ કયાંય ખસી જાય છે. બીજાની સંપત્તિની સરખામણી ન કરવી.
યાદ રાખા કે જે કોઇ ભાગ્યવતા એ મહત્તા મેળવી છે તેઓએ અન્ય શ્રીમંતાની સરખામણી નહી કરતાં સ્વ જીવનમાં ભવ્ય સધ્યા ખીલવીને આનદ મેળવ્યેા છે. અને મેળત્રતા રહ્યા છે માટે ભવ્ય સધ્યાને ખીલાવવા માટે જે મળ્યું છે તેને સદુપયેગ કરો.
66
૧૩૯ “ અન્ય શ્રીમતાની સરખામણી કરનારને પેાતાની પાસે જોઇતા પ્રમાણમાં સંપત્તિ હોય છતાં પણ અન્ય ધાર્મિકની થાપણુ વિગેરે આળવવાની પ્રવૃત્તિ થાય છે. અને મનમાં માને છે. ખીજા શ્રીમંત જેવા અનુ! પરંતુ તેને ખબર નથી અન્યની વસ્તુ પડાવી. છીનવી લેતાં પેાતાની હાનિ થવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે.અને પ્રમાણિકતાના વિજય થાય નહીં. એક ધનાઢયની માક.
એક શ્રીમંતની પાસે ઝવેરાત-દાગીના-અને સેાનામહેારા વિગેરે પરિગ્રહ સારા પ્રમાણમાં હતા. તથા જથ્થાઅધ કાપડના વેપારી હતા. તેથી પાતાની દુકાનમાં કાપડની ગાંસડીએ ઘણા પ્રમાણમાં રાખી વેચાણ કરતાં-ઈજતઆખરૂ પણ મજારમાં સારી રીતે હતી. તેથી મહાર ગામના કાપડના વેપારી કાપડની ખપત ની હાવાથી એક ગાંસડી લઈ ને આ શ્રીમંતની દુકાન પાસે આવી તેને વેચવા માંડી પણ ભાવ રીતસર ન મળતા પાવાથી શેડની દુકાને રાખી અને કહ્યુ કે જ્યારે સારા ભાવ આવશે ત્યારે હ' વેચવા આવીશ. આમ કહીને પેાતાના ગામમાં ગયા. અહીંયા એવુ બન્યુ
For Private And Personal Use Only