________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાતર તિ, આ રાણી હવે કોઈ હેય નહી ત્યારે ઓરડામાં પરિભ્રમણ કરવા પૂર્વક ભીંતની આગળ રોટલાની માગણી કરી આનદમાં રહેવા લાગી. રાજાને ઘણે અફસ થયે. આ પ્રમાણે રાજા-મહારાજા-શેઠ શાહુકાર સાધનસંપન્ન હોય છતાં યાચના કર્યા વિના આનંદમાં રહી શકતા નથી. ત્યારે ધર્મ રાજાને અફસ થાય છે. કે આ લોકોની યાચના કયારે ખસશે...મારે શરણે આવેલ છે. મનગમતી વસ્તુઓ મળી છે. છતાં તેને લાભ નહી લેતાં યાચના કરી રહેલા છે, જે મળેલ છે. તેને સદુપયેગ કરતા નથી અને ચારે બાજુ પરિભ્રમણ કરી પાછા ખુશી થાય છે. આ કેવી બ્રમણ માટે જે ધર્મરાજાને શરણે ગયા છે તેમનું શરણ સ્વીકાર્યું છે. તેમને ખુશ કરવા યાચનાને ત્યાગ કરે. તેમાં જ તમે જે યાચના. કરીને આનંદમાં રહે છે તેના કરતાં સ્થાયી આનંદહાજર થશે. ક્ષણ સ્થાયી યાચના કરીને મેળવેલા પદાર્થોમાં મુગ્ધ બને નહી. યાચના કરશે તે પણ પદાર્થો કયારે મળશે કે પુણ્યદય હશે ત્યારે જ માટે યાચનાની ટેવને ત્યાગ કરી આત્મા ધર્મમાં સ્થિર થાઓ.
૧૩૮ “વિવેકને હૈયામાં ધારીને જે ભાગ્યોદયે વસ્તુઓ તથા સવેગે મળ્યા છે. તે બાબર છે. અને જીવન નિર્વાહ પુરતા છે. આમ સમ્યગૂજ્ઞાન પૂર્વક જાણી અન્ય શ્રીમતની સરખામણી કરીએ નહી તે આનદથી આયુષ્ય પૂર્ણ થાય છે. અને જે બીજા ધનાઢયેની સરખામણી કરવામાં આવે તે મોહ મમતાને આવવાનો અવકાશ મળેલ હોવાથી ચિન્તાને પાર રહેતું નથી. સુખ
૨૨
For Private And Personal Use Only