________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિસાગર સારી દાતણ કરતી આ વાઘરણની કન્યા છી. સ્મા અને પાણી માગ્યું. તેણએ સ્વચ્છ ઘડામાં સ્વચ્છ પાણી લાવીને આપ્યું. નૃપે જલપાન કરી સતેષ અનુભવ્યું પણ આ કન્યાનું રૂપ દેખી તેમજ બોલવાની ચાલાકી જાણી તેણીને પરણુવાની ઈચ્છા થઈ. તેના માતાપિતાએ રાજની સાથે તેને પરણાવી. રાજાની પટ્ટરાણી બનાવી. અને ઈચ્છાથી અધિક તેને પૈસા અર્પણ કરે છે. પરંતુ શુકાતી દેખી. રાજા શુકાવાનું કારણ વારંવાર પુછે છે છતાં શરમને લઈને બેલી શકતી નથી. રાજાએ વૈદ્યને બેલાવી ચિકિત્સા કરાવી. વૈદ્યને દરદની માલુમ પડી નહિ. રાજાને વૈધે કહ્યું કે શારીરિક
સહિતો માલુમ પડતી નથી પરંતુ માનસિક વ્યાધિ હાવી ઈિએ તે રાણી સંબંધી સઘળી બીના રાજાએ વૈદ્યને કહી સંભળાવી. વૈવ કુશળ હોવાથી કહ્યું કે, પ્રથમાવસ્થાના સંસ્કાર કેમેય કરીને ખસતા નથી, ગમે તેવી મનહર સામગ્રી મળે તે પણ પ્રથમના પડેલા સંસ્કાર આગળ આવીને ઉપસ્થિત થાય છે. મહારાજા! આ વઘરણ કન્યાને રૂપવતી દેખી તમેએ પટ્ટરાણું બનાવી. અર્ને ઈચ્છા મુજબ વસ્ત્રાભૂષણ–ખાન પાન-એશઆરામ અપશુ કરે છે છતાં દાતણ વેચીને રોટલા લેવાની ટેવ ગઈ નથી. આરામ તેને ગમતું નથી. ભટકીને પેટ ભરવાના સંસ્કારે ગયા નથી તેથી ઉદાસી રહે છે. તમે ગમે તેવી સાધન સામગ્રી હાજર કરશે તે પણ આનંદ પડશે નહી. યાચના કરવાની ટેવ ઘણી ખરાબ છે. માટે એમ કરો કે એક હાલમાં રોટલાના ટૂકડા મુકી તેને રાખે. રાજાએ તે મુમ્બ ગોઠવણ કર.
For Private And Personal Use Only