________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તર જાતિ ગાશે જગતના સર્વે માનવેને સ્વભાવ-મને વૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે તે બધા તમારી પ્રશંસા કરશે તે બનવા જોગ નથી. પ્રશંસા સાંભળવાથી પેટ અને પૂણ્ય ભરાતું નથી. માટે પ્રશંસાની ઈચ્છાને ત્યાગ કરી નિષ્કામ પરોપકારના કાર્યો કરે અને આમેન્નતિના સાધને મેળ. પ્રશંસા સાંભળવાની અભિલાષા કરવાથી દુન્યવી આસક્તિ સતી નથી. તેથી જે કે તમારી પ્રશંસા નહી કરે તે દીનતા અને હીનતા તમને ભાસમાન થવાની અને તેમાંથી જે તમે ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થએલ છે તેમાંથી ખસવાનો અવસર આવશે.
કેટલાક માનવીએ સાધન સંપન્ન હેઈ સાહાબી રીતસર જોગવતાં હોય છે છતાં જ્યારે યાચના કરે ત્યારે જ તેમને આનંદ પડે છે યાચના કર્યા સિવાય ગમગીન બની આકલ વ્યાકલ થાય છે.
એક રાજાએ રૂપવતી અને બેલવામાં ચાલાક એવી વાઘરણને પટ્ટરાણું બનાવી તેને આનંદમાં રહેવા માટે માગ્યા વિના પણ રાજા રાણીને લાયક સર્વ સામગ્રી હાજર કરે છે છતાં ગમગીન અને વ્યાકુલ બની દિવસે ગુજારે છે વાઘરીના ઘેર જન્મેલી છોકરી યોવન વયમાં વગડામાં જઈ બાવળઆવળના દાતણે કાપી લાવીને ઘેર ઘેર જેટલાના ટુકડા ખાતર-દાતણ આપીને તે ટુકડા લાવતી. અને માતપિતાને બતાવી પિટ ભરતી એક વખત નગરને રાજા સહેલગાહે નીકળી જંગલમાં આવ્યો છે બર થએલ હોવાથી તુષા અને સુધાથી બાધિત થએલ આથી તે જંગલમાં
For Private And Personal Use Only