________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કૌતિસાગરસૂરિ રચિત નહી. તમો પુનઃપુનઃ ઉપદેશ આપ્યા કરે ને ? આ પ્રમાણે ઉપદેશની ઉપેક્ષા કરનારને રખડવાનું થાય જ !
તમને ખબર છે કે, લીંટમાં ફસાઈ પડેલ માક્ષિકાઓને તેમાંથી મુક્ત બનવું અશકય બને છે ક્ષણભર મીઠાશ આવી પણ મરણની યાતમા માથે ચેટી. તેની માફક તમે વિષયથી વિવિધ વેદનામાં ફસાઈ પડયા. તે પણ ઉપદેશ માને નહી તે કર્મ બંધન સાથે યાતના ભોગવવાનો અવસર આવશે. માટે તમારામાં બુદ્ધિ હાય નહી તે વડીલેને ગુરૂને ઉપદેશ માની લંપટ બને નહી. તમારા સુખની કાળજી વડીલ તથા ગુરૂ તેના ઉપદેશની ઉપેક્ષા કરીને તમે જે જે વિચાર કરો છો મને વાણી દ્વારા વતનમાં મૂકવા ધારે છે તે બંધન તો બને છે અને બનશે તથા સુધજનેનું અનુકરણ કેટલું ભયંકરે છે. તેની પણ તમને સમજણ નથી. અનુકરણ કરવું હોય તો સરલ-નમ્ર-ચંતાથી અને સંયમીનું કરો કે જેથી સમાગે આરૂઢ થવાય અને ચિન્તાના દાહથી મુક્ત બની આત્મોન્નતિ સાધીને સાચા સુખના સ્વામી બનાય. મૂઢ અનુકરણ કરવાથી તે દુઃખ દરિયાથી પાર ઉતરાશે નહી જ, ૧૩૭ યોવનાવસ્થામાં પરેપારના કાર્યો-તથા આત્મિક વિકાસના સાધનોને મેળવવાની તમન્ના લાગણી હોય તે જગતના માણસોની પ્રશંસા સાંભળ
વાની અભિલાષા રાખતા નહી. કારણ કે વિશ્વના સઘળા માનવીઓને તમે જે કાર્ય કરી રહેલા છે તે કેટલાકને રૂચિકર થશે અને કેટલાકને પસંદ પડશે નહી ત્યારે તમારી હાંસી કરશે અગર મૂખે
For Private And Personal Use Only